સિદ્ધપુરમાં યુવતી ગુમ/ સિદ્ધપુરમાં યુવતી ગુમ થવા મામલે રેલી 11 દિવસ પહેલા યુવતી થઈ હતી ગુમ પિતાએ હત્યા થઈ હોવાની આશંકા કરી વ્યક્ત સિંધી સમાજ સહિત હિન્દૂ સમાજે શહેરમાં રેલી યોજી રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર આવેદનપત્ર બાદ હિન્દૂ સમાજ પહોંચ્યો કેબિનેટ મંત્રી પાસે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને કરી રજુઆત બલવંતસિંહ રાજપુતે આગેવાનોને ન્યાય અપાવવાની આપી ખાતરી

Breaking News