ગુજરાત હવામાન વિભાગની આગાહી/ રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેશે કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદમાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું આજથી 22 મે સુધી યેલ્લો એલર્ટ રાજ્યમાં 1 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયુ રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 41.0 ડિગ્રી તાપમાન અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન વડોદરામાં 40.1 ડિગ્રી તાપમાન કંડલામાં 39.7 ડિગ્રી તાપમાન

Breaking News