માર્ગ અકસ્માત/વાઘોડિયામાં લગ્ન પ્રસંગના વરઘોડામાં અકસ્માત ગત રોજ મોડી રાત્રિએ બન્યો ગમખ્વાર અકસ્માત ચાલુ વરઘોડામાં વરરાજાની કારે સર્જ્યો અકસ્માત કારના ડ્રાઇવરે 10થી વધુ જાનૈયાને લીધા અડફેટે અકસ્માતમાં અનેક લોકોને નાનીમોટી ઈજાઓ કારની અડફેટે એક મહિલાનું મોત થયાની પણ માહિતી ગમખ્વાર અકસ્માતના CCTV આવ્યા સામે
મહિલાની લાશ મળી આવી/દ્વારકાના ખંભાળિયામાં મહિલાનો મૃતદેહ મળ્યો રામનાથ વિસ્તારમાં ઘી નદી પાસે મળ્યો મહિલાનો મૃતદેહ મહિલાનો મૃતદેહ મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે પંચનામા સહિતની કામગીરી હાથ ધરી ડુબવાથી કે આપઘાતથી મોત તે રહસ્ય અકબંધ
એએમસી કમિશ્નરનો આદેશ/અમદાવાદ: અમ્યુકો કમીશ્નરના પરિપત્રનો ભંગ કોન્ટ્રાકટરો જ કરી રહયા છે પરિપત્રનો ભંગ બપોરે મજુરો પાસે કામ ન કરાવવાનો છે આદેશ 1થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવાનો છે આદેશ કોન્ટ્રક્ટરો જુઠા બહાનાઓ કરીને કામ કરાવે છે બીલ્ડરોને કન્સ્ટ્રકશન સાઈટ પર દંડ કરવામાં આવે છે કોર્પોરેશન જ કામગીરી કરાવે તો દંડ કેમ નહીં
રખડતા ઢોરનો આતંક/કચ્છમાં રખડતા ઢોરનાં કારણે વૃદ્ધનું મોત ગાંધીધામમાં બે આખલા લડાઈની ઝપટે ચડ્યા વૃદ્ધ સારવાર દરમ્યાન વૃદ્ધનું નિપજ્યું મોત પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઇન્કાર જવાબદાર સામે FIR નોંધવાની કરી માગ
હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ યથાવત્ અમદાવાદ 15 અને 16 મેએ યલો એલર્ટ 24 કલાક બાદ તાપમાન ઘટવાનું શરૂ થશે આજથી 2થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અમદાવાદ, ભાવનગરમાં 43.4 ડિગ્રી તાપમાન તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઘટાડાની શક્યતા
સુપ્રીમ કોર્ટ-જજની નિવૃત્તિ/“હું નિવૃત્ત થનારો નથી…” છેલ્લા દિવસે SC ન્યાયાધીશ એમઆર શાહ ભાવુક થયા, CJIએ વખાણ કર્યા