અકસ્માત/રાધનપુરઃ સાંતલપુરમાં ટ્રિપલ અકસ્માત બે ગાડી અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માતમાં બાઇક ચાલકનું મોત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો અન્ય બે લોકો થયા ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યા
છેતરપિંડી/ગીરસોમનાથ:પૂજારી સાથે બે તાંત્રિકોએ કરી છેતરપીંડી રાજકોટના પૂજારી સાથે 15 લાખની છેતરપીંડી કરી ગીર સોમનાથના બે તાંત્રિકોએ કરી છેતરપીંડી પૂજારીને આશ્રમ બનાવવા પૈસાની જરૂરીયાત હતી પૈસાનો ઢગલો કરી દેશે તેવી લાલચ આપી હતી તાંત્રિકોએ માયાજાળમાં ફસાવી 15 લાખ પડાવ્યા
રાજકોટ મનપા સફાઈ કર્મી આંદોલન/રાજકોટઃ મનપા સફાઈ કર્મી લડી લેવાના મૂડમાં ભરતી મુદ્દે સફાઇ કર્મીઓ લડી લેવાના મૂળમાં બે વાર મનપા હોબાળા બાદ હવે ધરણાં કરશે કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી ભરતી કરવા માંગ સાથે ધરણાં હોસ્પિ. ચોક ખાતે આંબેડકરના સ્ટેચ્યુએ ધરણા કરશે ધરણાં મામલે મનપા કચેરી મંજૂરી માંગવામાં આવી પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી
ભ્રષ્ટાચાર/તલાટીની ગેરહાજરીથી ગામનો વિકાસ રૂંધાયો માલપુરના ટુણાદરમાં તલાટી એક મહિનાથી ગેરહાજર તલાટી એક મહિનાથી હાજર ન રહેતા અનેક મુશ્કેલીઓ તલાટી ગેરહાજર હોવાને કારણે અનેક કામો અટક્યા ગામજનો દ્વારા TDOને પણ કરવામાં આવી રજૂઆત રજૂઆત છતાં આજદિન સુધી કોઈ પગલાં નથી લેવાયા રસ્તા સહિતની કામગીરીમાં પણ ભ્ર્ષ્ટાચારનો કરાયો આક્ષેપ તલાટીની બદલી કરવા ગ્રામજનોની પ્રબળ માંગ