સીએમના પુત્રની તબિયત સુધારા પર/CM ભુપેન્દ્ર પટેલના પુત્રની તબિયત સુધારા પર મુંબઇની હિન્દુજા હોસ્પિ. જાહેર કર્યું હેલ્થ બુલેટિન સર્જરી બાદ અનુજ પટેલ સ્વસ્થ અનુજ પટેલ કોમાની બહારઃ હોસ્પિટલ સીટી સ્ક્રેન રિપોર્ટ સંતોષકારકઃ હોસ્પિટલ
કર્ણાટક સીએમ-સસ્પેન્સ યથાવત્/કર્ણાટકના CMને લઇને સસ્પેન્સ યથાવત્ આજે મળશે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક દિલ્હીમાં મળશે કોંગ્રેસની બેઠક પર્યવેક્ષકની ટીમ મળશે મલ્લિકાર્જુનને મળશે સાંજે 4 વાગ્યે મલ્લિકાર્જુન ખડગેને મળશે સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમારના નામ પર ચર્ચા ડી.કે શિવકુમાર આજે દિલ્હી પહોંચશે
ગરમીનું યલો એલર્ટ/અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત્ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર બે દિવસ માટે યલો એલર્ટ જાહેર અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રાજકોટમાં 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં 39.5 ડિગ્રી તાપમાન ભાવનગરમાં 39.5 ડિગ્રી તાપમાન વડોદરામાં 39 ડિગ્રી તાપમાન 2 દિવસ બાદ તાપમાનમાં થઇ શકે વધારો
આગ/ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનની હોસ્ટેલમાં આગ આગની ઘટનામાં 6 લોકો નિપજ્યા મોત PM ક્રિસ હિપકિંસે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
રોજગાર મેળો/દેશમાં પાંચમાં રોજગાર મેળાનું આયોજન PM મોદીના હસ્તે ઉમેદવારોને નિયુક્તિ પત્રો પીએમ મોદી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા 71 હજાર ઉમેદવારોને નિયુક્તિ પત્રો ભરતીમાં નિયુક્ત થયેલ યુવાનોને નિયુક્તિ પત્ર દેશભરમાં 45 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અમદાવાદમાં ઉપસ્થિત
ટુર્નામેન્ટનું આયોજન/ગાંધીનગર : નાઈટ ક્રિકેટ, વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા કરાયું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ટુર્નામેન્ટમાં પ્રેરક ઉપસ્થિતિ 36 GNP નાઈટ ટુર્નામેન્ટને લઇ ખેલાડીઓમાં ઉત્સાહ ખેલાડીઓને હર્ષ સંઘવીએ મોમેન્ટો આપી સન્માનિત કર્યા
છેતરપિંડી/તાંત્રિક વિધિની માયાજાળમાં 93 લાખની ઠગાઇ ગીર સોમનાથમાં 10 મહાઠગ ઝડપાયા જરૂરીયાત વાળા લોકોને પૈસાની આપતા લાલચ પોલીસે 19 લાખ રૂપિયા, 66 તોલા સોનું ઝડપ્યુ તાંત્રિક વિધિમાં ઉપયોગ લેવાતી વસ્તુઓ કરી કબજે આ તાંત્રિક ટોળકીએ અનેક લોકોને છેતર્યા છે
વકીલો માટે રાહતના સમાચાર/ગુજરાતના વકીલો માટે રાહતના સમાચાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં નિર્ણય વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય રકમમાં કરાશે વધારો વકીલોને માંદગી સહાયની રકમમાં પણ વધારો કરાશે અગાઉ વકીલોએ કરી હતી વિવિધ માંગણીની રજૂઆત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કરી હતી રજૂઆત નવનિયુક્ત ચેરમેન નલિન પટેલે આપી હતી ખાતરી
ગુજરાત હવામાન વિભાગની આગાહી/અમદાવાદ: આગામી બે દિવસ તાપમાન ઘટશે બે દિવસ બાદ તાપમાન ફરીથી વધશે ગઈ કાલે અમદાવાદનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન રહી શકે હાલ પશ્ચિમી પવન ફૂંકાતા તાપમાન ઘટશે 1- 2 ડિગ્રી તાપમાન ઘટી શકે બે દિવસ યેલો એલર્ટ રહેશે અરબસાગરના પવન ફૂંકાતા વાદળો જોવા મળી રહ્યા છે