કોંગ્રેસને વધુ એક ઝાટકો/કોંગ્રેસને લાગશે વધુ એક ઝટકો પૂર્વ ધારાસભ્ય ધીરૂ ભીલ જોડાશે ભાજપમાં તાલુકા- જિ.પંચાયતના કાર્યકરો પણ જોડાશે આદિવાસી વિસ્તારમાં ભાજપ બનશે મજબૂત
રોજગાર મેળો/રાજકોટઃ રોજગાર મેળા 2023 અંતર્ગત અપાશે નિમણૂંક પત્ર હેમુ ગઢવી હોલ ઓડિટોરિયમમાં યોજાશે કાર્યક્રમ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ જોડાશે મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે આગેવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જર્દોષ ઉપસ્થિત રહ્યા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકારીયાનું નિવેદન દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહી ઘરે કામવાળી અને પટ્ટાવાળા કામ માટે મળતા નથી તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે દેશમાં બેરોજગારી ન હોવાનું આપ્યું નિવેદન
વિવાદ/સુરતઃ સરોલી પોલીસે સર્જ્યો વિવાદ હેડ કોન્સ્ટેબલે દારૂ પકડી પોતાના માણસને આપ્યો દારૂ ઝડપી કેસ કરવાને બદલે માણસને આપ્યો અનિલ મોરી નામના હેડ કોન્સ્ટેબલ પર આરોપ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ તપાસ
રીક્ષાની સલામત સવારી/મુસાફરોની સુરક્ષા માટે ટ્રાફિક વિભાગનો નિર્ણય અમદાવાદમાં રીક્ષા મુસાફરી સલામત બનાવવા પ્રયાસ અમદાવાદની રિક્ષાઓમાં લાગશે QR કોડ મહિલાની સુરક્ષા, રોકડ, દાગીનાની ચોરી રોકવા નિર્ણય QR કોડમાં ડ્રાઇવરની વિગતો અપલોડ કરાશે અમદાવાદની 1 લાખથી વધુ રિક્ષાઓમાં લાગશે કોડ
રાજકોટ મનપા શિક્ષણ સમિતિ/રાજકોટઃ મનપાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર આગામી 19 જૂન ના રોજ શિક્ષણ સમિતિની ચૂંટણી રાજકોટ મનપાએ જાહેરનામું બહાર પાડ્યું ભ્રષ્ટાચારને લઈને અગાઉ સમિતિ કરાઇ હતી બરખાસ્ત ચેરમેન તરીકે કિશોર રાઠોડ સહિતના નામોની ચર્ચા કુલ 12 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે રાજકોટ મનપાના કોર્પો. ચૂંટણીમાં કરશે મતદાન
ચોમાસુ વહેલું બેસવાનો સંકેત/ચોમાસુ વહેલું આવવાના સંકેત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે ચોમાસાનું અનુમાન ઝાકરી વાદળો ચોમાસાનો શુભ સંકેત આપે છે રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છેઃ અંબાલાલ 25 તારીખના રોહિણી નક્ષત્ર બેસે છેઃ અંબાલાલ રોહિણી નક્ષત્રના ઉતરતા આવશે વરસાદ 1 થી 4 જુનમાં વરસાદ આવે છે તો ચોમાસુ બરાબર ચોમાસા પહેલા ઝાકરી વાદળો આવવા જોઈએ ઝાકરી વાદળો સવારે આવે, બપોરે જતા રહે ઝાકરી વાદળો બપોરે સ્થિર થાય તો સારો સંકેત ઝાકરી વાદળો બપોરે સ્થિર થાય તો સવા મહિને ચોમાસુ
રાજકોટ મનપામાં રાજીનામાનો દૌર/રાજકોટઃ મનપામાં સ્વૈચ્છિક રાજીનામાનો દૌર આસિ.કમિ. જસ્મીન રાઠોડ આપ્યું રાજીનામુ ડેપ્યુટી ઇજનેર વિવેક ટોળાયાએ આપ્યુ રાજીનામુ ઇજનેર ગોપાલ સુતરિયાએ આપ્યુ રાજીનામુ મ્યુ. કમિશનર આનંદ પટેલ ને આપ્યા રાજીનામા મ્યુ. કમિશ્નર દ્વારા નથી મંજૂર કરાયા રાજીનામા એક વર્ષમાં કાયમી કર્મીઓના રાજીનામાંનો સીલસીલો વર્ષમાં RMCમાં 170 થી વધુ કર્મીઓએ આપ્યા રાજીનામા વર્ક લોડ રાજકીય પ્રેસર કે ક્યું કારણ ચર્ચાનો વિષય
જૂનાગઢ રોપવે બંધ/જૂનાગઢ: સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપ વે બંધ ગઈકાલે પણ ચાર કલાક રોપ વે રહ્યો હતો બંધ યાત્રીકોની સલામતીને ધ્યાને લઈ રોપ વે બંધ કરાયો ટૂંક જ સમયમાં રોપવે ફરી કરાશે શરૂ
ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન/બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે રાજકોટ 1 અને 2 જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર રેસ કોર્સ મેદાનમાં બે દિવસીય દિવ્ય દરબાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ કમિટી બની
અકસ્માત/સુરેન્દ્રનગરમાં કારનો સર્જાયો અકસ્માત અકસ્માતમાં દંપતીનું મોત, પાંચ ઘાયલ સાયલા-ચોટીલા હાઈવે પર કાર પલટી કારનુ ટાયર ફાટતા સાયલા પાસે કાર પલટી મૃતક દંપતિ સાયલાના ધાંધલપુર ગામનુ વતની 5 ઘાયલો પૈકી ત્રણ મુંબઇના હોવાની પ્રાથમિક માહિતી