રાજકોટ મનપામાં રાજીનામાનો દૌર/
રાજકોટઃ મનપામાં સ્વૈચ્છિક રાજીનામાનો દૌર આસિ.કમિ. જસ્મીન રાઠોડ આપ્યું રાજીનામુ ડેપ્યુટી ઇજનેર વિવેક ટોળાયાએ આપ્યુ રાજીનામુ ઇજનેર ગોપાલ સુતરિયાએ આપ્યુ રાજીનામુ મ્યુ. કમિશનર આનંદ પટેલ ને આપ્યા રાજીનામા મ્યુ. કમિશ્નર દ્વારા નથી મંજૂર કરાયા રાજીનામા એક વર્ષમાં કાયમી કર્મીઓના રાજીનામાંનો સીલસીલો વર્ષમાં RMCમાં 170 થી વધુ કર્મીઓએ આપ્યા રાજીનામા વર્ક લોડ રાજકીય પ્રેસર કે ક્યું કારણ ચર્ચાનો વિષય
