રીક્ષાની સલામત સવારી/
મુસાફરોની સુરક્ષા માટે ટ્રાફિક વિભાગનો નિર્ણય અમદાવાદમાં રીક્ષા મુસાફરી સલામત બનાવવા પ્રયાસ અમદાવાદની રિક્ષાઓમાં લાગશે QR કોડ મહિલાની સુરક્ષા, રોકડ, દાગીનાની ચોરી રોકવા નિર્ણય QR કોડમાં ડ્રાઇવરની વિગતો અપલોડ કરાશે અમદાવાદની 1 લાખથી વધુ રિક્ષાઓમાં લાગશે કોડ
