દુષ્કર્મ/સુરત : નોકરીની લાલચે યુવતી સાથે દુષ્કર્મ ઇન્ટરવ્યુના બહાને યુવતીને બોલાવી હતી સુરત એરપોર્ટની સામે લઈ ગયા બાદ દુષ્કર્મ યુવતીને નશાયુક્ત કોલડ્રીન્ક આપી હતી બે લોકો સામે યુવતીએ નોંધાવી ફરિયાદ અજય દીવાન અને દિલીપ ખાંડેલીયા સામે FIR અલથાણ પોલીસે એકની કરી ધરપકડ પોલીસે અજય દિવાનની કરી ધરપકડ
કોર્પોરેશનના પાર્કિંગને અલીગઢના તાળા/અમદાવાદઃ કોર્પોરેશનના પાર્કિંગને અલીગઢના તાળા ઉત્તર ઝોન કચેરી સામે આવેલું છે પાર્કિંગ કોર્પો. અને અધિકારીઓ પાસે તાળાની છે ચાવી લોકો રસ્તા પર પાર્કિંગ કરવા માટે મજબુર થયા પાર્કિંગના બોર્ડ લગાવ્યા પણ સુવિધાઓ શોધવી પડે પાર્કિંગના બોર્ડ લગાવવીને સુવિધાઓની જાહેરાતો કેમ ?
કમોસમી વરસાદનો સરવે પૂરો/રાજ્યમાં કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ વિવિધ જિલ્લાઓમાં પાક નુકસાનીનો સર્વે પૂરો કમોસમી વરસાદથી અનેક જગ્યાએ પાકને નુક્શાન માર્ચ 2023 માં પડેલા કમોસમી વરસાદનો સર્વે પૂર્ણ સરકારની 565 ટીમો દ્વારા સર્વેની કામગીરી સંપન્ન અનુસાર અને સંતોષકારક રીતે પૂર્ણ થઈ હોવાનો દાવો રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ કર્યું હતું જાહેર
ફી વધારો/ભાવનગરઃ MKB યુનિ.માં પરીક્ષા ફીમાં વધારો યુનિ.ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો અગાઉ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કરાયો હતો વધારો યુનિ.એ એનરોલમેન્ટ ફીમાં વધારો કર્યો સેનેટ સભ્ય અને વિદ્યાર્થીના પ્રતિનિધિ દ્વારા વિરોધ
ફૂડ વિભાગની કાર્યવાહી/સુરતમાં ફૂડ વિભાગની કાર્યવાહી બરફ ગોળાના રંગના લીધેલા સેમ્પલ ફેલ આઇસ્ક્રીમના લીધેલા સેમ્પલ પણ ફેલ ગયા મહિને આરોગ્ય વિભાગે લીધા હતા નમૂના લીધેલા સેમ્પલોમાંથી 8 નમૂના ફેલ સેમ્પલ ફેલ થતા સંલાચક સામે થશે ફરિયાદ અડાજણની જયભવાનીના ડીશ ગોળાની ક્રીમના નમૂના ફેલ
બેરોજગારી/રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકારીયાનું નિવેદન દેશ અને રાજ્યમાં બેરોજગારી છે જ નહી ઘરે કામવાળી અને પટ્ટાવાળા કામ માટે મળતા નથી તમામ જગ્યાએ રોજગાર ઉપલબ્ધ છે દેશમાં બેરોજગારી ન હોવાનું આપ્યું નિવેદન
સીબીઆઇના દરોડા/બિહારમાં CBIના દરોડા બિહારમાં 9 સ્થળો પર પાડ્યા દરોડા RJD ધારાસભ્ય કિરણ દેવીના ઘરે દરોડા પટના, આરાના સહિત 9 સ્થળો પર દરોડા નોકરીના બદલે જમીન મામલે પાડ્યા દરોડા દિલ્હી NCRમાં પ્રેમચંદ ગુપ્તાના ઘરે દરોડા
છેતરપિંડી/મહેસાણાઃ કડીના નંદાસણ ગામનો બનાવ 15 દિવસ પહેલા બનેલા બનાવમાં નોંધાઈ ફરીયાદ કિસાન લોન ભરવા નીકળેલો ખેડૂત છેતરાયો બનાવટી પો.કર્મીઓ થેલામાંથી રૂપિયા લઈ ગયા 2 લાખની લોન ભરવા ખેડૂત નંદાસણ આવ્યો હતો બનાવટી પોલીસકર્મીઓ બાઇક ઉપર આવ્યા હતા ખેડૂતના થેલામાં ડ્રગ્સ હોવાનું કહી થેલો તપાસ્યો નંદાસણ પોલીસે 15 દિવસ બાદ ફરીયાદ નોંધી
નિમણૂકપત્રો અપાયા/71 હજાર યુવાનોને નિયુક્તિ પત્રો અપાયા PM મોદીએ વર્ચ્યુઅલી નિમણૂક પત્રો આપ્યા દેશભરના 45 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન PMએ ગુજરાતના રોજગાર મેળાનો ઉલ્લેખ કર્યો યુવાનો માટે રોજગારના નવા અવસર: PM આજે મેડીકલ કોલેજોની સંખ્યા 700 પર પહોંચી દેશભરમાં એરપોર્ટની સંખ્યા વધીને 150 થઈ 9 વર્ષ પહેલા આજે જ લોકસભાનું પરિણામ આવેલુ દેશમાં નવા એરપોર્ટ, હાઈવે બનાવાયા: PM ગામડાના લોકોને મળી રહી છે રોજગારી: PM પહેલા વિકાસના કામ મીટરમાં થતા, હવે કિમીમાં 2014 પહેલા વિકાસની ગતિ ધીમી હતી: PM મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વિકસીત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ
હજયાત્રીઓની હાઇકોર્ટમાં અરજી/હજયાત્રીઓની HCમાં અરજી હજ કમિટીના નિર્ણયને પડકારતી અરજી તાત્કાલિત સુનાવણી માટે HCનો ઈનકાર HCમાં હવે રૂટિન સુનાવણી કરવામાં આવશે વધુ ભાડુ વસૂલાતુ હોવાની અરજીમાં રજૂઆત વસુલાયેલા વધુ ભાડાની રકમ રિફન્ડ આપવા માગ અમદાવાદ, મુંબઈના ભાડામાં 70 હજારનો તફાવત