Karnataka CM-New claim/કર્ણાટકમાં સીએમ પદ માટે શિવકુમાર-સિદ્ધારામૈયાની ગૂંચ વચ્ચે નવા દાવા રજૂ થવા માંડ્યા
મનપાના અધિકારીઓને શો કોઝ નોટિસ/જામનગરઃ મનપાના 2 અધિકારીઓને શો કોઝ નોટિસ 2 અધિકારીઓ સહિત કુલ 10 કર્મીઓને નોટિસ નવનિયુક્ત કમિશ્નરે ગઇકાલે કર્યું હતું સરપ્રાઇઝ ચેકિંગ ચેકિગમાં ગેરહાજર કર્મીઓને પાઠવી નોટિસ મનપાની વિવિધ શાખાઓમાં કર્યું હતું ચેકિંગ કર્મીઓને નોટિસ પાઠવી, ખુલાસા મંગાવ્યા
માંગરોળ તાલુકાના ઉપપ્રમુખપદે વરણી/સુરતઃ માંગરોળ તા.પં.ના ઉપપ્રમુખની વરણી તૃપ્તિબેન મૈસુરિયાની બિનહરીફ વરણી આંબાવાડી બેઠક પરથી સભ્ય તરીકે ચુંટાયા હતા ભરત પટેલે રાજીનામું આપતા પદ હતું ખાલી