મનપાના અધિકારીઓને શો કોઝ નોટિસ/
જામનગરઃ મનપાના 2 અધિકારીઓને શો કોઝ નોટિસ 2 અધિકારીઓ સહિત કુલ 10 કર્મીઓને નોટિસ નવનિયુક્ત કમિશ્નરે ગઇકાલે કર્યું હતું સરપ્રાઇઝ ચેકિંગ ચેકિગમાં ગેરહાજર કર્મીઓને પાઠવી નોટિસ મનપાની વિવિધ શાખાઓમાં કર્યું હતું ચેકિંગ કર્મીઓને નોટિસ પાઠવી, ખુલાસા મંગાવ્યા
