મહેસાણા/
ONGCની પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા દોડધામ મહેસાણાના કસલપુર ગામની ઘટના વેલના સમારકામ દરમિયાન બની ઘટના ગેસ લીકેજને કારણ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી ગેસ લીકેજની ઘટના બાદ ગામમાં ઓપીડી શરૂ કરવી પડી
