Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

શિક્ષણ સમિતિના સભ્યોની પસંદગી/રાજકોટઃ શિક્ષણ સમિતિના સભ્યોની વરણીનો મામલો આશિષ વાગડીયાને મળી શકે છે તક રાજકોટ મનપાના પૂર્વ નગરસેવક છે આશિષ વાગડીયા ભીલ સમાજને પ્રતિનિધિત્વ આપવાની વાત શિક્ષણ સમિતિના ભીલ સમાજને પ્રતિનિધિત્વની વાત શિક્ષણ માટે સારું કામ કરવાની વાત જણાવીઃ આશિષ

ચોમાસુ મોડું બેસવાની આગાહી/આ વર્ષે ચોમાસુ મોડુ બેસવાના એંધાણ ચોમાસાને લઇને હવામાન વિભાગે કરી આગાહી કેરળમાં દર વર્ષ કરતા મોડું બેસશે ચોમાસુ 4 જૂનથી કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા ગુજરાતમાં ચોમાસામાં વિલંબ થવાની શક્યતા

શરદ પવાર/મુંબઇઃ શરદ પવારે NCPની બોલાવી બેઠક લોકસભા- રાજ્યસભાની ચૂંટણીને લઇને ઘડાશે નીતિ

ડેમો તળિયાઝાટક થવા લાગ્યા/ગુજરાતમાં કેટલાક ડેમો તળિયા ઝાટક ગુજરાતના 24 ડેમો તળિયા ઝાટક 70 ડેમોમાં 10 ટકાથી પણ ઓછુ પાણી સૌરાષ્ટ્ર કરતા કચ્છના ડેમમાં વધુ પાણી સૌરાષ્ટ્રના 141 ડેમોમા 23 ટકા પાણી નર્મદા ડેમમાં 50 ટકા કરતા ઓછુ પાણી

કર્ણાટકમાં નવા સીએમની જાહેરાત/આજે થશે કર્ણાટકના નવા CMની જાહેરાત આજે બેંગલુરુમાં કોંગ્રેસ વિધાયક દળની બેઠક બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની કરાશે પસંદગી ગઇકાલે CMના દાવેદારોએ દિલ્હીમાં કરી હતી મુલાકાત ગઇકાલે સાંજે દિલ્હીમાં ખડગેને મળ્યા હતા

ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક/આજે મળશે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક અમદાવાદના ટાગોર હોલ ખાતે મળશે બેઠક સવારે 11 વાગ્યે યોજાશે પ્રદેશ કારોબારી બેઠક CR પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક CM ભૂપેન્દ્ર પટેલ, વિનોદ તાવડે રહેશે હાજર સાંજે 5 વાગ્યે ભાજપની પ્રેસ કોન્ફરન્સ

કેબિનેટ બેઠક/આજે મળશે કેબિનેટની બેઠક CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે કરાશે ચર્ચા રાજ્યમાં પીવાના પાણીને લઇને કરાશે ચર્ચા માવઠાના પેકેજને લઇને ખેડૂતોની અરજી પર સમીક્ષા અમિત શાહના કાર્યક્રમ અંગે કરાશે બેઠકમાં ચર્ચા 20 મે અમિત શાહ ગુજરાતના પ્રવાસે કેન્દ્ર સરકારના 9 વર્ષની પૂર્ણાહુતિ પર ચર્ચા ચિંતન શિબિરની તૈયારીઓ પર થશે ચર્ચા

કચ્છમાં ભૂકંપનો આંચકો/કચ્છમાં મોડી રાત્રે ભુકંપનો આંચકો 4.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો મોડી રાતે 1.09 કલાકે અનુભવાયો ભુકંપ ભુકંપનું કેન્દ્ર બિન્દુ ખાવડાથી 39 કિમી દૂર

હવામાન વિભાગ/આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે પશ્ચિમી પવનો ફૂકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહશે અમદાવાદમાં તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ રહેશે 18 અને 19 તારીખે અમદાવાદમાં યેલો એલર્ટ રહેશે પવનની દિશા બદલાઈ છે, તાપમાન સામાન્ય રહેશે મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે

Gill-Unique record/IPLમાં સદીની સાથે શુબમન ગિલની અનોખી સિદ્ધિ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy