Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ધીરેન્દ્ર શાસ્ત્રી યોજશે રાજકોટમાં યોજશે દરબાર/ગુજરાતમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર સુરતમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર સુરતના લિંબાયતમાં યોજાશે દરબાર 26,27 મે ના રોજ યોજાશે બાબાનો દરબાર અમદાવાદમાં પણ યોજાશે બાબાનો દરાબાર અમદાવાદમાં 29,30 મે ના રોજ યોજાશે દરબાર અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં દરબાર રાજકોટમાં 1 અને 2 જૂને ભરાશે દરબાર રાજકોટના રેશકોર્સ મેદાનમાં દરબાર યોજાશે કાર્યક્રમમાં CR પાટીલ રહેશે હાજર મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ પણ રહેશે હાજર

લાંચ/સુરતઃ પુણા મેડિકલ સ્ટોર માલિક સાથે તોડનો કેસ પોલીસે કર્યો હતો રૂ. 50 હજારનો તોડ પોલીસ કોન્સ્ટેબલ પંકજ ડામોર સસ્પેન્ડ વધુ એક સાગરીતની પણ ધરપકડ અગાઉ પો.કોન્સ્ટે. અને સાથીની ધરપકડ ખોટો ડ્રગ્સનો કેસ કરવાની આપી હતી ધમકી

આત્મહત્યા/વિસનગર-મહેસાણા રેલવે ટ્રેક પરનો બનાવ ટ્રેન નીચે કર્યો અજાણ્યા શખ્સે આપઘાત કાંસા નાળા નજીક બન્યો આપઘાતનો બનાવ સમગ્ર મામલે વિસનગર પોલીસને જાણ કરાઈ ટ્રેનની અડફેટે મોતનો બનાવ

વીએસ હોસ્પિટલના ફસાયા નાણા/અમદાવાદઃ VS હોસ્પિ.ના ફસાયા નાણાં વીએસ હોસ્પિટલના રૂ.7.5 કરોડ ફસાયા કોર્પોરેશન આ મામલે હાઇકોર્ટ જશે PF ના રૂ 25 કરોડ પરત મળી ચુક્યા છે ભળતા બેક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા જવાબદાર સામે કડક કાર્યવાહી થશેઃ મેયર કમિશનરને કાર્યવાહીની સત્તા અપાઈઃ મેયર વ્યાજ અને પેનલ્ટી હોવાથી નહિ મળે રૂપિયા સરકારી તંત્રે પૈસા આપવાની ના પાડી છે વી એસ કમિટીમાં આ મામલે થઇ ચર્ચા

એનઆઇએના દરોડા/દેશભરમાં 100 સ્થળોએ NIAના દરોડા 6 રાજ્યોમાં 100 સ્થળોએ દરોડા 2022માં થયેલા કેસને લઈને દરોડા આંતકવાદી નેટવર્કને લઈને કાર્યવાહી

અનાજ કૌભાંડ/વડોદરાઃ સરકારી અનાજ સગેવગેનો મામલો અનાજ સગેવતે કરતો ખટીકબંધુ ઝડપાયો મંતવ્ય ન્યુઝે સગેવગે કરતો અહેવાલ બતાવ્યો હતો ધર્મેન્દ્ર ઉર્ફે રાહુલ મોતીલાલ ખટીક ઝડપાયો સરકારી અનાજ સગેવગે કરતો હતો ધર્મેન્દ્ર માંજલપુરની દરબાર ચોકડી પાસે ઝડપાયો અનાજ ટેમ્પામાં ભરી લઇ જતા રંગે હાથ ઝડપ્યો

વડોદરા પાણીકાપ/વડોદરાઃ ભરઉનાળે પાણીકાપ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓમાં પાણીકાપ આજે અને આવતીકાલે નહીં મળે પાણી બે દિવસ સોસાયટીઓને નહીં મળે પાણી ખાનપુર પાસે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી ગાયત્રીનગર, વાસણા ટાંકામાંથી પાણી વિતરણ નહીં આવતીકાલે સાંજના સમયે ઓછા પ્રેસરથી પાણી મળશે

માતાપિતા બન્યા હેવાન/બનાસકાંઠાઃ માતા પિતા જ બન્યા હેવાન માતા પિતાએ પોતાની દીકરીને આપ્યો ત્રાસ સગાઇ બાદ દીકરી ભાગી ન જાય તે માટે બાંધી સાંકળ સગાઇ બાદ 3વાર દીકરી ઘર છોડીને ભાગી ગઇ અભ્યમની ટીમે દીકરીને મુક્ત કરાવી દીકરીને પગે ફોલલા હોસ્પિટલના બદલે ભુવા પાસે લઇ ગયા

હત્યાનો પ્રયાસ/મહેસાણાઃ નજીવી બાબતે હુમલાની ઘટના ઘર આગળ રસ્તા પરથી નીકળવા મુદ્દે હુમલો બે પુત્રો અને પિતા સહિત 4 લોકોએ કર્યો હુમલો ખૂની હુમલામાં ચાર વૃદ્ધો ગંભીર ઘાયલ હથિયારો સાથે હુમલામાં કુલ 7 ઘાયલ 4 શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરીયાદ મહેસાણા તાલુકા પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ કલ્યાણપુરા (મોટીદાઉ) ગામની ઘટના

જનેતાને ફિટકાર/રાજકોટની જનેતાને ફિટકાર ત્યજી દીધેલી માસુમ બાળકીનું મોત સારવાર દરમ્યાન બાળકીનું નિપજ્યું મોત મધર્સ ડે દિવસે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિ.માં તજ્યું નિષ્ઠુર જનેતાની શોધ હાથ ધરતી પોલીસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy