લાંચ/ સુરતઃ પુણા મેડિકલ સ્ટોર માલિક સાથે તોડનો કેસ પોલીસે કર્યો હતો રૂ. 50 હજારનો તોડ પોલીસ કોન્સ્ટેબલ પંકજ ડામોર સસ્પેન્ડ વધુ એક સાગરીતની પણ ધરપકડ અગાઉ પો.કોન્સ્ટે. અને સાથીની ધરપકડ ખોટો ડ્રગ્સનો કેસ કરવાની આપી હતી ધમકી

Breaking News