પરશોત્તમ પીપળિયાને ધમકી/રાજકોટઃ પરશોત્તમ પીપળિયાને મળી ધમકી બાબા બાગેશ્વરને ફેંક્યો હતો પડકાર ડ્રગ્સ ક્યાંથી આવે છે તે અંગે ફેંક્યો હતો પડકાર ફોન પર ઘરનું એડ્રેસ પુછી આપી ધમકી મને કથા સામે કોઇ વાંધો નથીઃ પરશોત્તમ અંધશ્રદ્ધા ન ફેલાય તે મારો ઉદ્દેશઃ પરશોત્તમ
સટ્ટો/રાજકોટઃ TEA POSTના કપ પર સટ્ટાના IDનો મામલો આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ક્રાઇમ બ્રાન્ચ ACP દ્વારા PSIને સોંપાઇ તપાસ
ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક શરૂ/ગાંધીનગરઃ ડિઝાસ્ટર વિભાગની બેઠક શરૂ સ્વર્ણિમ સંકુલ એકમાં તાપીના હોલ ખાતે બેઠક મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક શરૂ ચોમાસા દરમ્યાન ઉભી થતી પરિસ્થિતિ અંગે ચર્ચા R&B,મહેસુલ, NDRF,SDRFના અધિકારીઓ હાજર ગૃહ વિભાગ, ઉર્જા વિભાગના અધિકારીઓ હાજર
ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર/અમદાવાદમાં યોજાશે બાગેશ્વર બાબાનો દરબાર દરબાર યોજાય તે પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદમાં ડૉ. વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યો પડકાર સરકારી હોસ્પિ.માં દર્દીની પીડા દૂર કરે લોક કલ્યાણનુ કામ થતુ હોય તો દર્દીને મદદ કરે વિજ્ઞાન અને આસ્થા બન્ને અલગ વસ્તુઓ ભગવાન રામને પણ કર્મોનું ફળ ભોગવવું પડ્યું હતુ દેશની સુરક્ષા માટે બાબાનો ઉપયોગ કરવો જોઇએ ઢોંગીઓને પ્રોત્સાહન ન આપવું જોઇએ
સટ્ટાબાજી/રાજકોટ: ઓનલાઈન સટ્ટા માટે બુકીઓ બન્યા હાઈટેક પોલીસથી બચવા માટે બુકીઓની નવી તરકીબ ટી પોસ્ટ કાફેના ચાના કપમાં હાઈટેક એપ ચાના કપમાં ક્રિકેટ સટ્ટાની એપનો QR કોડ IDની એપ ખુલતા વોટ્સએપનો લોગો આવે છે ક્લિક કરતા ડાયરેક્ટ વોટ્સએપ ચેટ ખુલે છે વોટ્સએપ ચેટમાં ID બનાવવાની ઓફર અપાય છે પોલીસ માટે પડકારરૂપ બન્યા બુકીઓ જાણ થતાં કાફેએ આ કપ આપવાના બંધ કર્યા
આત્મહત્યા/સુરેન્દ્રનગરઃ નર્મદા કેનાલમાં ડૂબ્યો યુવક વડોદ ગામ પાસેથી પસાર થાય છે નર્મદા કેનાલ અગમ્ય કારણોસર યુવકે ઝંપલાવ્યું હોવાની ચર્ચા ફાયર વિભાગે મૃતદેહની શોધખોળ હાથ ધરી જોરાવરનગર પોલીસ મથકે આ અંગે કરી જાણ
ગેસ લીકેજ/નવસારીમાં ગેસ લીકેજ ગોપાલનગર પાસે ઓવર બ્રિજ નજીકની ઘટના JCB મશીન પાઈપને અડી જતા ગેસ લીકેજ થયો એક કિલોમીટર સુધી ગેસ લીકેજની અસર અધિકારીઓએ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી
પાણીની તંગી/કાળઝાળ ગરમીમાં પાણીની તંગી ભાવનગર જિલ્લાના જળાશયો તળિયાઝાટક 13 ડેમમાંથી 2 ડેમમાં 20 ટકા પાણીનો જથ્થો બાકીના તમામ જળાશયો હાલ ખાલીખમ અરવલ્લીના જળાશયોમાં પણ 40 ટકાથી ઓછુ પાણી
ચોરી/અમદાવાદ: વસ્ત્રાપુરમાં ચોરીની ઘટના 12 લાખથી વધુના મુદ્દામાલની ચોરી દંપત્તિએ નોંધાવી પોલીસ ફરિયાદ
અકસ્માત/ખેડા: ઠાસરામાં અકસ્માતમાં 3નાં મોત ઠાસરાના કંથરાઈ નવાકુવા રોડ પર બની ઘટના બે બાઈક વચ્ચે સર્જાયો હતો અકસ્માત પિતા-પુત્રનું સ્થળ પર મોત,1 બાઈક ચાલકનું મોત નવાપુરાના રહેવાસી પિતા-પુત્રનું મોત