નિમણૂકપત્રો અપાયા/
71 હજાર યુવાનોને નિયુક્તિ પત્રો અપાયા PM મોદીએ વર્ચ્યુઅલી નિમણૂક પત્રો આપ્યા દેશભરના 45 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન PMએ ગુજરાતના રોજગાર મેળાનો ઉલ્લેખ કર્યો યુવાનો માટે રોજગારના નવા અવસર: PM આજે મેડીકલ કોલેજોની સંખ્યા 700 પર પહોંચી દેશભરમાં એરપોર્ટની સંખ્યા વધીને 150 થઈ 9 વર્ષ પહેલા આજે જ લોકસભાનું પરિણામ આવેલુ દેશમાં નવા એરપોર્ટ, હાઈવે બનાવાયા: PM ગામડાના લોકોને મળી રહી છે રોજગારી: PM પહેલા વિકાસના કામ મીટરમાં થતા, હવે કિમીમાં 2014 પહેલા વિકાસની ગતિ ધીમી હતી: PM મેટ્રોનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે વિકસીત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ
