Gujarat/
રાજકોટ કોરોના વાયરસનો હાહાકાર, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સોની લાઇનો, 108 અને ખાનગી એમ્બ્યુલન્સની કતારો, દર્દીઓ માટે 2 થી 3 કલાકનું વેઇટિંગ, 108ના તબીબે સાથેની વાતચીતમાં વર્ણવી પરિસ્થિતિ, 15 જેટલી એમ્બ્યુલન્સ તો હોસ્પિટલ બહાર ઉભી છે
