ગરમીનું યલો એલર્ટ/
અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત્ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર બે દિવસ માટે યલો એલર્ટ જાહેર અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં 41.4 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રાજકોટમાં 39.4 ડિગ્રી તાપમાન અમરેલીમાં 39.5 ડિગ્રી તાપમાન ભાવનગરમાં 39.5 ડિગ્રી તાપમાન વડોદરામાં 39 ડિગ્રી તાપમાન 2 દિવસ બાદ તાપમાનમાં થઇ શકે વધારો
