બાળકીનું મોત/માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો દોઢ વર્ષની બાળકીનું ડોલમાં પડી જતાં મોત વલસાડના પારડીના નાના વાઘછીપા ગામની ઘટના મજૂર પરિવારની દોઢ વર્ષની બાળકીનું મોત ભાઈ બહેનો સાથે દોઢ વર્ષની બાળકી રમી રહી હતી રમતા રમતા બાળકી પાણી ભરેલ ડોલમાં ઉંધી પડી પાણી ભરેલ ડોલમાં બાળકીનું માથું ડૂબી જતાં થયું મોત પારડી પોલીસે હાથ ધરી જરૂરી કાર્યવાહી
ગુજરાત હવામાન વિભાગની આગાહી/હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી અમદાવાદમાં આજે પણ ઓરેન્જ એલર્ટ 24 કલાક તાપમાન યથાવત રહેશે અમદાવાદ, સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી તાપમાન રાજયમાં હજી એક દિવસ ગરમીનો પ્રકોપ રહેશે
લૂંટ/કડી: રૂપિયા 52 લાખની લૂંટનો મામલો પોલીસે લૂંટની ઘટનાના કર્યો પર્દાફાશ દડી સર્કલ પાસે બની હતી લૂંટની ઘટના બાલાજી બ્રોકર્સના કર્મચારીને લૂંટી લીધો હતો લૂંટારું ટોળકી પાસેથી લાખ્ખો રૂપિયા કબ્જે