Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

પશુપાલકોને નોટિસ/સુરત, તાપીના પશુપાલકો માટે સારા સમાચાર સુમુલ ડેરીએ બોનસ આપવાની કરી જાહેરાત 5 જૂને પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી સુરત, તાપીના પશુપાલકો માટે સારા સમાચાર

જીએસટી ઇન્ક્વાયરી/GST ની 16મી મેથી 15 જુલાઇ ડ્રાઇવ યોજાશે સમગ્ર દેશમાં યોજાશે વેરિફિકેશન ડ્રાઇવ બોગસ વેપારીઓને શોધવા GSTની કાર્યવાહી માહિતી સંતોષકારક ન લાગે તો GST નંબર સસ્પેન્ડ GST ની 16મી મેથી 15 જુલાઇ ડ્રાઇવ યોજાશે

છેતરપિંડી/અમદાવાદ:UGVCLના નામે 68 લાખની ઠગાઇ નિવૃત આચાર્યને ઠગનાર 3 લોકો ઝડપાયા વિજળીનું બિલ બાકી હોવાના નામે કરી ઠગાઇ 4 દિવસમાં તબક્કાવાર 68 લાખની ઠગાઇ કરી અમદાવાદ:UGVCLના નામે 68 લાખની ઠગાઇ

આરોગ્ય વિભાગનો સપાટો/અમદાવાદ:ફૂડ એન્ડ હેલ્થ વિભાગનો સપાટો 433 એકમોને નોટિસ ફટકારવામાં આવી મીઠાઇ,ડેરી પ્રોડક્ટ સહિત 113 સેમ્પલ લેવાયા અમદાવાદની અનેક નામચીન દુકાનોને નોટિસ 567 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો

છેતરપિંડી/અમદાવાદ:ફિલ્મના નામે ઠગાઇની ઘટના ફિલ્મમાં પાર્ટનર બનાવવાની લાલચ અપાઇ નરોડામાં રહેતા પિતા-પુત્રએ કરી ઠગાઇ મહિલાને લાલચ આપી લાખોની ઠગાઇ કરાઇ ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

છેતરપિંડી/અમદાવાદ:બેંકની ખોટી સહી કરી 2 કરોડની ઠગાઇ ફડચામાં ગયેલી બેંકનો લેટરપેડ ઉપયોગ કરાયો બેંકના ફડચા અધિકારીઓ પોલીસ ફરિયાદ નોંધાવી સિધ્ધી વિનાયક ટ્રેડર્સના ખાતામાં પૈસા મોકલાયા અમદાવાદ:બેંકની ખોટી સહી કરી 2 કરોડની ઠગાઇ

એએમસીને નોટિસ/અમદાવાદ:હાઇકોર્ટે એએમસીને નોટિસ આપી મણિનગરની સોસાયટી મુદ્દે AMCને નોટિસ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ મુદ્દે નોટિસ કોમર્શિયલ બાંધકામને લઇ HCએ આપી નોટિસ દક્ષિણ ઝોનના આસિ.કમિશનરે ખોટી મંજૂરી આપી કો-ઓપરેટિવ સોસાયટી રહેણાંક માટેની રજૂઆત આગામી દિવસોમાં HCમાં વધુ સુનાવણી થશે

લાંચ/અમદાવાદ:રેલ્વેનો સિનિયર ઇન્સ્ટ્રકટર લાંચમાં ઝડપાયો 25 હજારની લાંચ લેતા ઇન્સ્ટ્રકટર ઝડપાયો ડીઝલ શેડ સાબરમતી ખાતે ફરજ પર હતો ઇન્સ્ટ્રકટર ટી.આર.મીણા લાંચ લેતા પકડાયો CBIની ટીમ સમક્ષ ફરિયાદ કરાઇ હતી

ચેકિંગ/અમદાવાદ:સ્ટર્લિગ હોસ્પિટલમાં હેલ્થ વિભાગનું ચેંકિગ ખાણી-પીણીની કેન્ટીનમાં ચેંકિંગ કરવામાં આવ્યું સ્ટર્લિગ હોસ્પિટલને 10 હજારની પેનલ્ટી કરાઇ મરચું,હળદર સહિતના સેમ્પલ લેવામાં આવ્યા કેન્ટીનમાં ગંદકી પણ હોવાનું સામે આવ્યું સ્ટર્લિગ હોસ્પિટલને નોટિસ પણ પાઠવાઇ

રથયાત્રાના મામેરાની તૈયારી/અમદાવાદમાં ભગવાનના મામેરાની તૈયારી 3,700 સાડી અને 700 કુર્તા તૈયાર કરાયા રથયાત્રાને લઈ તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે ભગવાનના મામેરાને લઈ તૈયારી શરૂ કરવામાં આવી મામેરાના યજમાન શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલ બન્યાં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy