માર્ગ અકસ્માત/ચોટીલા હાઇવે પર ટ્રકની અડફેટે બે ના મોત પેટ્રોલપંપ પાસે ઉભેલ ટ્રક અચાનક ચાલવા લાગી મામલતદાર કચેરીની દીવાલ સાથે અથડાઈ ટ્રક કચેરી પાસે ઉભેલ 2 વ્યક્તિના ટ્રકની અડફેટે મોત નીપજ્યા અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી
વાતાવરણમાં પલ્ટો/જસદણના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જામ્યો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો ભારે પવન સાથે પંથકમાં કમોસમી વરસાદ શરૂ
ડમી કાંડ/ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો SOGએ ડમીકાંડના વધુ એક આરોપીને દબોચ્યો તળાજાના પીપરલા ગામના ભાવેશ જેઠવાની ધડપકડ પ્રથમ FRIની 36 નામોની યાદીનો 9 નંબરનો આરોપી ઝડપાયો મુખ્ય FIRના 36 પૈકી માત્ર 19 આરોપી પોલીસ ગિરફ્તમાં હજુ પણ 17 આરોપીઓ પોલીસ પકડથી દૂર SIT દ્વારા અત્યાર સુધીમાં 41 આરોપીઓ ઝબ્બે કરાયા મુખ્ય FIR સિવાયના કુલ 22 આરોપીને પણ SITએ દબોચ્યા
ગરમીનો પ્રકોપ યથાવત/ગાંધીનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ગાંધીનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર ગરમીના કારણે ગાંધીનગરના રસ્તા સૂમસામ રાજ્યના 15 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પાટણમાં સૌથી વધુ 45.5 ડિગ્રી ગરમી નોંધાઈ જુનાગઢ અને દીવમાં પણ હિટવેવની સ્થિતિ ગરમીના કારણે રોડ રસ્તા બન્યાં સુમસામ હવામાન વિભાગે કરી આગાહી હજુ પણ ગરમીનો કહેર રહેશે યથાવત
માર્ગ અકસ્માત/મહેસાણા: બેફામ ડમ્પર ચાલકનો અકસ્માત શેઢાવીનો 40 વર્ષીય યુવાન ડમ્પર નીચે કચડાયો દર્શન કરી પરત ફરતા યુવાનને નડ્યો અકસ્માત બેફામ ઓવરલોડ ભરેલ ડમ્પરે સર્જ્યો અકસ્માત નંદાસણ પોલીસ ઘટના સ્થળે
ક્રિકેટ ટુર્ના.ના આયોજકોને ત્યાં દરોડા/રાજકોટ:નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરોડા ડાયરેક્ટ વીજ કનેક્શન ચાલુ હોવાથી દરોડા વિંછીયાના મોટા માત્રા ગામે દરોડા પડાયા ટુર્નામેન્ટ આયોજકોને ₹22 લાખનો દંડ PGVCLની 8 ટીમ, પોલીસે પાડ્યા દરોડા વાયર સહિત તમામ સામાન જપ્ત
અંગદાન/રાજકોટ:માતૃદિવસ નિમિત્તે અંગોનું દાન બ્રેઈન ડેથ માતાના 5 અંગોનુ દાન કિડની.લીવર સહિતના અંગોનું દાન માતૃદિવસ પર 5 લોકોને આવશે નવજીવન રાજકોટ:માતૃદિવસ નિમિત્તે અંગોનું દાન
હત્યા/અમદાવાદ:પાલડીમાં હત્યાનો ભેદ ઉકેલાયો ઝોન-7 LCBએ આરોપીની કરી ધરપકડ જૂની અદાવતમાં કાર ચઢાવીને કરાઈ હતી હત્યા અમદાવાદ:પાલડીમાં હત્યાનો ભેદ ઉકેલાયો ઝોન-7 LCBએ આરોપીની કરી ધરપકડ
હિટ એન્ડ રન/રાજકોટ 150 ફૂટ રીંગ રોડ પર હીટ એન્ડ રન રામાપીર ચોકડી બ્રિજ પર કારે યુવકને ઉડાવ્યો પૂરપાટ ઝડપે આવતી મર્સડીઝ કારે યુવકને લીધો અડફેટે આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત કારમાં યુવતી પણ સવાર હોવાની માહિતી બંને ઘટના સ્થળેથી રાતોરાત ભાગી છૂટયા
કરૂણ ઘટના/રાજકોટમાં મધર્સ ડે નિમિતે કરૂણ ઘટના સામે આવી સિવિલ હોસ્પીટલનાં બાળ વિભાગની ઘટના અનામી પારણામાં તાજી જન્મેલી બાળકી ત્યજી દેવાઇ ત્રણ દિવસની તાજી જન્મેલી બાળકી ત્યજી દેવામાં આવી અજાણી મહિલા બાળકી ત્યજી ભાગી છૂટી હોવાની ઘટના