ગરમીનો પ્રકોપ યથાવત/ ગાંધીનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ગાંધીનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર ગરમીના કારણે ગાંધીનગરના રસ્તા સૂમસામ રાજ્યના 15 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પાટણમાં સૌથી વધુ 45.5 ડિગ્રી ગરમી નોંધાઈ જુનાગઢ અને દીવમાં પણ હિટવેવની સ્થિતિ ગરમીના કારણે રોડ રસ્તા બન્યાં સુમસામ હવામાન વિભાગે કરી આગાહી હજુ પણ ગરમીનો કહેર રહેશે યથાવત

Breaking News