લાંચ/
અમદાવાદ:રેલ્વેનો સિનિયર ઇન્સ્ટ્રકટર લાંચમાં ઝડપાયો 25 હજારની લાંચ લેતા ઇન્સ્ટ્રકટર ઝડપાયો ડીઝલ શેડ સાબરમતી ખાતે ફરજ પર હતો ઇન્સ્ટ્રકટર ટી.આર.મીણા લાંચ લેતા પકડાયો CBIની ટીમ સમક્ષ ફરિયાદ કરાઇ હતી
