હાર્ટએટેકથી મોત/સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના સચીન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું મોત 27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતા ખસેડી હતી હોસ્પિ. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ફરજ પરના હાજર તબીબો મહિલાને મૃત જાહેર કરી
મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો/સુરતઃ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો પોલીસે એક આરોપીની ધરપકડ કરી અનૈતિક સંબંધને લઈને પ્રેમિકાની કરી હત્યા પ્રેમીએ પ્રેમિકાને જ મોતને ઘાટ ઉતારી VR મોલ નજીક મહિલાની લાશ મળી હતી યુવતી લગ્ન માટે નહીં માનતા કરી હત્યા
અમૃતસરમાં ત્રીજો વિસ્ફોટ/અમૃતસરમાં 5 દિવસમાં ત્રીજો વિસ્ફોટ સુવર્ણ મંદિર પાસે મોડી રાત્રે વિસ્ફોટ પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદની કરી ધરપકડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ફોરેન્સિક ટીમે પુરાવા કર્યા એકત્રિત NIAઅને NSG કરી રહી છે તપાસ
પીએમ મોદી-અમેરિકા પ્રવાસ/PM મોદી જૂન મહિનામાં અમેરિકા જશે US રાષ્ટ્રપતિ બાઈડન સ્વાગતમાં યોજશે ડિનર 22મી જૂને PM મોદી બાઈડન સાથે ડિનર કરશે
પીએમ મોદી ગુજરાતના મહેમાન/PM મોદી આવશે ગુજરાત પ્રવાસે આવતીકાલે આવશે PM ગુજરાત પ્રવાસે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે ગિફ્ટ સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં રહેશે હાજર 11 વાગ્યે રાષ્ટ્રીય અધિવેશનમાં આપશે હાજરી મહાત્મા મંદિર અમૃત આવાસોત્સવમાં રહેશે હાજર બપોરે 12 વાગ્યે અમૃત આવાસોત્સવ 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત શહેરી વિસ્તારમાં 7113 આવાસોનું લોકાર્પણ ગ્રામીણ વિસ્તારમાં 12 હજાર આવાસોનું લોકાર્પણ PM મોદી બપોરે રાજભવનમાં કરશે રોકાણ રાજભવનમાં PM મોદી કરશે બેઠક CM અને પદાધિકારીઓ સાથે કરશે બેઠક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ રહેશે હાજર 3 વાગ્યે PM મોદી જશે ગિફ્ટ સીટી વિવિધ કંપનીના CEO સાથે કરશે બેઠક વિવિધ યુનિ.ના કુલપતિઓ સાથે પણ બેઠક સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે
ગરમીમાં વધારો/આગામી 4 દિવસ રહેશે આગ ઓકતી ગરમી રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા હોવાથી ગરમી વધશે સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદરમાં હીટવેવની આગાહી અમદાવાદમાં આગામી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ
સુપ્રીમ-શિંદે/મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેનું શાસન જશે કે રહેશે? આજે સુપ્રીમ કોર્ટ આપશે ફેસલો પાંચ જજની બંધારણીય બેન્ચ આપશે ચુકાદો શિંદે જૂથના MLA ગેરલાયક ઠરે તો થઇ શકે ઉથલપાથલ 16 MLA ગેરલાયક ઠરે તો થઇ શકે ઉથલપાથલ
હવામાનની આગાહી/આગામી 4 દિવસ માટે હવામાન વિભાગની આગાહી વરસાદની કોઈ સંભાવના નહીં, વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં ઘટાડો નહીં થાય, 1 થી 2 ડિગ્રી વધી શકે ઉત્તર પૂર્વના પવનો હોવાથી ગરમ પવન આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે હિટવેવની આગાહી ઉત્તર ભારતમાં તાપમાન 42 થી 43 ડિગ્રી માનવીથી લઇ પશુ, વૃક્ષો માટે ચિંતાની સ્થિતિ સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવા સલાહ અમદાવાદમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેશે