Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

બોગસ પેઢી લોન/સુરતઃ બોગસ પેઢી ઉભી કરી લોન લેવાનો મામલો પેઢી ઊભી કરી લોન લેનાર આરોપી ઝડપાયો આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપ્યો આરોપીએ બેંકમાંથી લોન લેવા બોગસ પેઢી બનાવી ધંધાનું સ્થળ પણ બોગસ દર્શાવ્યું હતું આરોપીએ 98 લાખ રૂપિયાની લોન લીધી આરોપી વિશાલ કાથરોટીયાની ધરપકડ

ભુવા સામે ફરિયાદ/અમદાવાદઃ મહિલાએ ભુવા સામે નોંધાવી ફરિયાદ ભુવા સહિત 3 લોકો સામે નોંધાવી ફરિયાદ ગાંધીનગરના ભુવાએ પૈસા પડાવ્યા તાંત્રિક વિધિના નામે પડાવ્યા પૈસા મેલી વિદ્યાના નામે 31 લાખ પડાવ્યાની ફરિયાદ અનોડિયાના પિતા અને બે પુત્ર સામે ફરિયાદ

વ્યાજખોરોનો ત્રાસ/વડોદરાઃ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો કેસ 4 વ્યાજખોરો સામે પોલીસે નોંધ્યો ગુનો આત્મહત્યાની દુષ્પ્રેરણાનો નોંધ્યો ગુનો વ્યાજખોરો ઘરે આવી મારવાની આપતા હતા ધમકી પ્રકાશ કાલુ, ઉજ્જવલ સહિત 4 સામે ગુનો મંગળવારે પેપર ડિસ્ટ્રિબ્યુટરે કર્યો હતો આપઘાત બાપોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

ગાંધી આશ્રમનું નવીનીકરણ/અમદાવાદ: ગાંધી આશ્રમનું નવીનીકરણ બપોરે 3 કલાકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે આશ્રમનાં નવીનીકરણ પર અંતિમ નિર્ણય લેવાશે અંદાજે 9 કરોડના ખર્ચે 20 મકાન તૈયાર થશે

અકસ્માત/સાબરકાંઠાઃ બસ અને કાર વચ્ચે અકસ્માત હિમતનગરના ઉમાશંકર રેલ્વે ઓવરબ્રિજ પરની ઘટના બંને વાહનો આડા થઇ જતા બ્રીજ બંધ કરાયો અકસ્માતને કારણે કલાકથી ઓવર બ્રીજ રહ્યો બંધ ST બસ સ્ટેન્ડમાંથી બસોનો રૂટ બદલાયો પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી/સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણીનું પદ જોખમમાં કાયમી ડીન અંગે શિક્ષણ વિભાગે માંગ્યા નામો કાર્યકારી VC તરીકે 4 નામો ચર્ચામાં ડૉ. દવે, પારેખ, ભાયાણી, જાડેજાના નામો ચર્ચામાં 6 મહિનાથી આંતરિક વિખવાદથી ખરડાઇ છબી પેપર લીકકાંડ, પરીક્ષા ચોરીથી ખરડાઇ હતી છબી

એકનાથ જ મહારાષ્ટ્રના નાથ/સુપ્રીમના ચુકાદાથી શિંદેનો ઉદયઃ ઉદ્ધવનો રાજકીય સૂર્યાસ્ત!

સુપ્રીમ કોર્ટ-મહારાષ્ટ્ર રાજકારણ/રાજ્યપાલનો ઉદ્ધવ સરકારને હટાવવાનો નિર્ણય ગેરબંધારણીય હતો, કારણ કે ઉદ્ધવે પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુઃ સુપ્રીમ કોર્ટ

મહારાષ્ટ્ર-સુપ્રીમ કોર્ટ/ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપ્યું ન હોત તો તેમની સરકાર પુનઃ સ્થાપિત થઈ શકી હોતઃ સુપ્રીમ કોર્ટ

ડફેર/મહેસાણાઃ કડીના નંદાસણ ગામનો મામલો એક નાળાવાળી બંદૂક સાથે ડફેર ઝડપાયો બકરા મંડી સામેથી બંદૂક સાથે ઝડપાયો સિંધી લતીફ ડફેર નામનો શખ્સ બંદૂક સાથે ઝડપાયો મહેસાણા એસ.ઓ.જી.એ ઝડપ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy