ભાજપના મીડિયા ઇન્ચાર્જ જાહેર/ભાજપે જાહેર કર્યા સો. મિડીયા ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ દક્ષિણ, મધ્ય, ઉત્તર, સૌરાષ્ટ્ર ઝોનના નામ કર્યા જાહેર દક્ષિણ ઝોનમાં સહ ઇન્ચાર્જ તરીકે સત્યેન પંડ્યા મધ્ય ઝોનમાં સહ ઇન્ચાર્જ તરીકે કશ્યપ પટેલ ઉત્તર ઝોનમાં ઇન્ચાર્જ તરીકે હિરેન શુક્લા ઉત્તર ઝોનમાં સહ ઇન્ચાર્જ તરીકે પ્રિન્સ યાદવ સૌરાષ્ટ્રમાં ઇન્ચાર્જ તરીકે અનિલ જેઠલોજા સૌરાષ્ટ્રમાં સહ ઇન્ચાર્જ તરીકે પારસ ઘેલાણી
ખુલાસો માંગ્યો/જામનગરઃ આચાર્યો-શિક્ષકો પાસે માંગ્યો ખુલાસો ન.પ્રા. શિક્ષણ સમિતિના ચેરમેને માંગ્યો ખુલાસો 62 આચાર્યો-શિક્ષકોનો માંગ્યો ખુલાસો મન કી બાતના કાર્યક્રમ અને હાજરી મામલે માંગ્યો જવાબ ખુલાસો માંગતો કાગળ લખતા ભારે ચકચાર ચેરમેન મનીષ કનખરાએ લખ્યો કાગળ આચાર્યો અને શિક્ષકોમાં ભારે રોષ
રાજકોટ મનપાનો છબરડો/રાજકોટઃ મનપાનો મોટા છબરડો રસ્તો બનાવવાની TP અને બાંધકામ શાળા ઉતાવળી TP સ્ક્રીમ ડ્રાફ્ટ ન થઇ હોવા છતાં રસ્તાનું કામ શીતલ પાર્ક નજીક રસ્તા વચ્ચે જ પ્લોટ માલિકે જમીનના પ્લોટ પર દીવાલ ઉભી કરી
જમીન કૌભાંડીની ધરપકડ/સુરતઃ વૃદ્ધાની જમીન પચાવવા મામલો પોલીસે સમગ્ર મામલે 6 લોકોની ધરપકડ સચિનના કુખ્યાત જમીન કૌભાંડી ઇલ્યાસની ધરપકડ વૃદ્ધાએ સાતબાર કઢાવતા આ ભાંડો ફૂટ્યો બોગસ દસ્તાવેજ ઊભા કરી વૃદ્ધાની જમીન પચાવી ઇલ્યાસે તેના સાગરીતો સાથે મળી બનાવ્યા દસ્તાવેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
અમદાવાદમાં રોડ બાંધકામ/અમદાવાદઃ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીનો નિર્ણય ચોમાસા પહેલા 300 કરોડના રોડ બનાવાશે લોકસભાની ચૂંટણી પહેલા રોડ બનાવાશે રૂ.1000 થી રૂ.1200 કરોડના રોડ બનાવાશે સમગ્ર મામલે ધર્મેન્દ્ર શાહનું નિવેદન નવો બ્રિજ નહીં બને તો ચાલશે, ફરિયાદ ન આવવી જોઇએ લોકસભાની ચૂંટણી પહેલા રોડને કામગીરી કરવા સૂચના રોડની કામગીરીમાં બેદરકારી બિલકુલ ચલાવી નહીં લેવાય
ખાનગી શાળાનું કારસ્તાન/રાજકોટઃ મારવાડી વાસમાં ખાનગી શાળાનું કારસ્તાન સનલાઈટ સ્કૂલના સંચાલકોનું કારસ્તાન આવ્યું સામે પતરાવાળી સ્કૂલ બનાવી વિદ્યાર્થીઓને આપ્યો પ્રવેશ આરટીઇના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો કારસ્તાન આવતા જિ. શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું અમુક ખા.સ્કૂલના સંચાલકો ઘોળીને પી જાય છે કાયદો વાલીએ જિ. શિક્ષણ અધિકારીને પત્ર લખ્યો મંજૂરી વિના સ્કૂલને રામાપીર ચોકડી પાસે ખસેડી ધોરણ 1 થી 7 ના 84 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ કઈ રીતે અભ્યાસ કરતા હશે તેને લઈને સવાલો સનરાઈઝ પ્રિ સ્કુલને નોટિસ ફટકારવામાં આવી રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી
કેજરીવાલનો સુપ્રીમમાં કેન્દ્ર સામે વિજય/દિલ્હી સરકારના અધિકારને લઇને SCમાં સુનાવણી અમે 2019ના ચુકાદાથી સહમત નથીઃ SC દિલ્હીમાં કેન્દ્ર- રાજ્યના પાવર પર ચુકાદો બહુમતના આધારે આ નિર્ણય થયો છેઃ CJI NCT પૂર્ણ રાજ્ય નહીઃ CJI નિર્ણય એકમત, બે ભાગમાં વાંચી રહ્યોઃ CJI લોકતંત્ર અને બંધારણીય માળખાનું સન્માન જરૂરી ચૂંટાયેલી સરકારની જનતા પ્રત્યે જવાબદારી હોયઃ CJI બીજા રાજ્યો કરતા દિલ્હીના અધિકાર ઓછાઃ CJI વિધાનસભાને કાયદો બનાવવાનો આધિકારીઃ CJI એક્ઝિક્યુટિવ મામલામાં નિર્ણયનો અધિકાર LGનો ચૂંટાયેલી સરકારને શક્તિ મળવી જોઈએઃ CJI
જાતીય શોષણ/વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ઘટના તરૂણી સાથે શારીરિક શોષણની ઘટના લગ્નની લાલચ આપી યુવાને ફસાવી તરૂણીને 8 માસમાં તરૂણીને 3વાર લઇને ભાગ્યો યુવક મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું તરુણીને તરછોડી દેનાર યુવક સામે ફરિયાદ પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી