કેજરીવાલનો સુપ્રીમમાં કેન્દ્ર સામે વિજય/ દિલ્હી સરકારના અધિકારને લઇને SCમાં સુનાવણી અમે 2019ના ચુકાદાથી સહમત નથીઃ SC દિલ્હીમાં કેન્દ્ર- રાજ્યના પાવર પર ચુકાદો બહુમતના આધારે આ નિર્ણય થયો છેઃ CJI NCT પૂર્ણ રાજ્ય નહીઃ CJI નિર્ણય એકમત, બે ભાગમાં વાંચી રહ્યોઃ CJI લોકતંત્ર અને બંધારણીય માળખાનું સન્માન જરૂરી ચૂંટાયેલી સરકારની જનતા પ્રત્યે જવાબદારી હોયઃ CJI બીજા રાજ્યો કરતા દિલ્હીના અધિકાર ઓછાઃ CJI વિધાનસભાને કાયદો બનાવવાનો આધિકારીઃ CJI એક્ઝિક્યુટિવ મામલામાં નિર્ણયનો અધિકાર LGનો ચૂંટાયેલી સરકારને શક્તિ મળવી જોઈએઃ CJI

Breaking News