જમીન કૌભાંડીની ધરપકડ/ સુરતઃ વૃદ્ધાની જમીન પચાવવા મામલો પોલીસે સમગ્ર મામલે 6 લોકોની ધરપકડ સચિનના કુખ્યાત જમીન કૌભાંડી ઇલ્યાસની ધરપકડ વૃદ્ધાએ સાતબાર કઢાવતા આ ભાંડો ફૂટ્યો બોગસ દસ્તાવેજ ઊભા કરી વૃદ્ધાની જમીન પચાવી ઇલ્યાસે તેના સાગરીતો સાથે મળી બનાવ્યા દસ્તાવેજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

Breaking News