અમદાવાદમાં રોડ બાંધકામ/
અમદાવાદઃ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીનો નિર્ણય ચોમાસા પહેલા 300 કરોડના રોડ બનાવાશે લોકસભાની ચૂંટણી પહેલા રોડ બનાવાશે રૂ.1000 થી રૂ.1200 કરોડના રોડ બનાવાશે સમગ્ર મામલે ધર્મેન્દ્ર શાહનું નિવેદન નવો બ્રિજ નહીં બને તો ચાલશે, ફરિયાદ ન આવવી જોઇએ લોકસભાની ચૂંટણી પહેલા રોડને કામગીરી કરવા સૂચના રોડની કામગીરીમાં બેદરકારી બિલકુલ ચલાવી નહીં લેવાય
