Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ 40 કરોડ ભ્રષ્ટાચારના હાટકેશ્વર બ્રિજ તપાસ હાટકેશ્વર બ્રિજના લેવામાં આવશે સેમ્પલ FSL અને પોલીસ કરશે ફરી તપાસ FSL રિપોર્ટ મુજબ પોલીસ કરશે કાર્યવાહી પોલીસે 9 લોકો સામે ભ્રષ્ટાચાર મામલે કરી છે ફરિયાદ 9 લોકો હજુ પણ પોલીસ પકડથી છે ફરાર મંતવ્ય ન્યૂઝએ કર્યો હતો કૌભાંડનો પર્દાફાશ

બહેનની હત્યા કરનાર ભાઈ ઝડપાયો/વેરાવળઃ બહેનની હત્યા કરનાર ભાઇ ઝડપાયો બહેનની માતાની મદદથી કરી હતી હત્યા પ્રેમ સંબંધની આશંકાએ ભાઇએ કરી હત્યા પોલીસે ભાઇ અને માતાની કરી ધરપકડ

અપહરણ/ડીસામાં પ્રેમલગ્ન મામલે યુવકના પિતા-ભાઈનું અપહરણ યુવતીના પરિવારજનોએ બન્નેનું અપહરણ કર્યું ગાડીમાં આવેલ શખ્સોએ બન્ને લોકોનું કર્યું અપહરણ યુવતીને પરત મેળવવા બન્ને લોકોને માર્યો માર પિતા-ભાઈને માર મારી ખેતરમાં ગોંધી રાખ્યા પોલીસે પાટણ જિલ્લામાંથી બન્નેને છોડાવ્યા ઇકો ગાડી સહિત 5 લોકોની અટકાયત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ

પિતાના હાથે પુત્રની હત્યા/વલસાડઃ પારડીના રોહિણામાં પિતા પુત્ર વચ્ચે બબાલ બબાલમાં પિતાના હાથે પુત્રની હત્યા કુહાડીના ઘા ઝીંકી પિતાએ પુત્રની કરી હત્યા પુત્રની હત્યા બાદ પિતાની તબિયત લથડી પિતાને હોસ્પિટલ ખસેડ્યા સારવાર અર્થે

દુષ્કર્મ/વલસાડઃ અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ પીડિતાને 8 માસનો ગર્ભ રહી જતા મામલો બહાર આવ્યો પોલીસે અનિલ નામના આરોપીની કરી અટકાયત પીડિતા આરોપીના ઘરે કામ કરવા જતી હતી ડુંગરી પોલીસે હાથ ધરી તપાસ

છેતરપિંડી/સુરતમાં બિલ્ડર સાથે ઠગાઈનો મામલો ગુડ્ડુ પોદ્દાર નામનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુડ્ડુ પોદારની ધરપકડ કરી બિલ્ડરે અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો બે બિલ્ડરો સાથે ડાયરી આધારે કરી હતી ઠગાઈ બે મહિનાથી સતત પોલીસથી ભાગતો ફરતો હતો

કરાર આધારિત ભરતી/સૌરાષ્ટ્ર યુનિ.માં કરાર આધારિત આસી.પ્રોફેસરની ભરતી ભરતી માટે રાજ્ય સરકારની માંગવામાં આવી મંજૂરી યુનિ.માં અલગ અલગ 77 જગ્યા માટે થશે ભરતી 14 મેએ કરાર આધારિત જગ્યાઓ ખાલી થશે

બાળકનું મોત/સુરતઃ સારવાર દરમ્યાન બાળકનું મોત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર મોત થતા માતા-પિતા બાળકને મૂકી ફરાર 15 દિવસના બાળકનું સારવાર દરમિયાન મોત બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા લવાયું હતું સચિન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

વેરા બાકીદારો સામે લાલ આંખ/પાલનપુરમાં વેરા બાકીદારો સામે પાલિકાની લાલ આંખ પાલિકાએ 800 મિલ્કત ધારકોને ફટકારી નોટિસ 5 કરોડના વેરા બાકી મામલે નોટિસ ફટકારી વેરો નહીં ભરે તો પાલિકા મિલ્કત કરશે સીલ પાલિકાની નોટિસને લઇ બાકીદારોમાં ફફડાટ

વ્યાજખોરોનો ત્રાસ/વડોદરાઃ એક વ્યક્તિએ કર્યો આપઘાતનો પ્રયાસ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy