હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ હાટકેશ્વર બ્રિજનો મામલો બ્રિજનું પંચનામું કરવા ખોખરા પોલીસ પહોંચી નિરીક્ષણ કરી બ્રિજની સ્થિતિનું પંચનામું કર્યું FSLની ટીમ આગામી દિવસોમાં ફરી આવશે કોર્પો. જે સંસ્થાને કામ સોંપશે તે સેમ્પલ લેશેઃ PI તપાસમાં તથ્યો બહાર આવશે કાર્યવાહી થશેઃ PI તપાસ અને કમિટીઓ આવી રહી છે સારું છે: ડાયસ, આરોપીઓના બેક ખાતા સીલ કરીને કામગીરી, આરોપીઓની મિલકતો સીલ કરવાની માંગ છે
ગરમીમાં વધારો/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે 5 દિવસ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની આગાહી અમદાવાદમાં 43 ડિગ્રીને પાર જશે ગરમીનો પારો
ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસની ફરિયાદ/વડોદરાઃ ભાજપના ઉમેદવાર સામે ફરિયાદ વડોદરા કોંગ્રેસે નોંધાવી ફરિયાદ મણિકાન્ત રાઠોડ સામે નોંધાવી ફરિયાદ કર્ણાટકના ચિતપુર વિ.સભાના ભાજપના ઉમેદવાર કોમી વૈમનસ્ય ફેલાવવા મામલે ફરિયાદ દાખલ કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવી પો. ફરિયાદ રાવપુરા પોલીસ મથકે પહોંચી નોંધાવી ફરિયાદ
રાજ્યમાં મહિલાઓ ગુમ/રાજયમાં 41 હજાર મહિલાઓ ગુમના અહેવાલનો મામલો ગુજરાત પોલીસનો મોટો ખુલાસો NCRBની માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી 94.90 ટકા મહિલાઓ પરત ફર્યાનો પોલીસનો દાવો
અકસ્માત/મહેસાણાઃ ઊંઝા હાઇવે પર ભાંડુ નજીક અકસ્માત અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત કાર ચાલકે મહિલા અને બાળકોને લીધા અડફેટે મહિલાનું ઘટના સ્થળે મોત સારવાર દરમ્યાન એક બાળકનું મોત, એક ઇજાગ્રસ્ત વિસનગર તા.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
સુરત જિલ્લા પ્રમુખની વરણી/સુરત જિલ્લા પ્રમુખની કરાઇ વરણી ભરત રાઠોડની જિ.પ્રમુખ તરીકે વરણી ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે કરી વરણી
વીજળી પૂરતી ન મળતા લોકો હેરાન/જામનગરઃ વીજળી પૂરતી ન મળતા લોકો પરેશાન ધ્રોલની કેટલીક સોસાયટીમાં નથી મળતી પુરતી વીજળી બે સપ્તાહથી લોકો અપુરતી વીજળીથી લોકો પરેશાન ધ્રોલના વોર્ડ નં. 2,3,7ના વિસ્તારમાં સ્થાનિક પરેશાન કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં લોકો પરેશાન મોટી સંખ્યામાં સ્થાનિકોનો PGVCL કચેરીનો ઘેરાવ
આત્મહત્યા/સુરત:ઇન્સ્ટ્રાગ્રામ પર સ્ટેટસ મુકી વિદ્યાર્થીનો આપઘાત ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ,ટુ ડે ઇઝ માય લાસ્ટ ડે વિધાર્થીએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત કડોદરાના હરિહંતપાર્ક સોસાયટીની ઘટના સવારે ઘરના પંખામાં દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું કોઈ અગમ્ય કારણોસર મોતને વ્હાલું કર્યું ધો.12ની પરિક્ષા વિદ્યાર્થીએ આપી હતી
હિંસક પ્રાણીનો હુમલો/અમરેલી:હિંસક પ્રાણીના હુમલામાં બે બાળકના મોત બે ઘટનામાં બાળકોના શિકાર કરી મોતને ઘાટ ઉતાર્યા લીલીયામાં 5 વર્ષના બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો સાવરકુંડલાના કરજાળામાં દિપડાએ બાળકને મારી નાખ્યો સિંહણને પાંજરે પુરવા વનવિભાગની ટીમે પાંજરા ગોઠવ્યા
આગનો મુદ્દો/ગૌણ સેવા પસંદગી મંડળમાં લાગેલી આગનો મુદ્દો અમિત ચાવડાએ ઉઠાવ્યા આગને લઇ સવાલો આગ લાગી કે લગાડવામાં આવી તેને લઇ સવાલો