પાવાગઢમાં અકસ્માત/યાત્રાધામ પાવાગઢનમાં નવનિર્મિત રેનબસેરાની છત તૂટી, એકનું મોત, ત્રણ પથ્થરો નીચે દબાયા, નવ ઇજાગ્રસ્ત
તલાટીની પરીક્ષા/ગાંધીનગરઃ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ 7 મે ના રોજ યોજાશે તલાટીની પરીક્ષા 100 નંબર પર ગેરરીતિની ફરિયાદ કરી શકાશે કોઇપણ પ્રકારની ગેરરીતિ થાય તો સરકારને જાણ કરો નિયત સમય પહેલા પેપર ખોલશો તો ગુનો ગણાશે પ્રશ્નપત્ર ગેરકાયદેસર સોલ્વ કરવું ગુનો ગણાશે ગેરરિતી આચરનારા સામે કડક કાર્યવાહી કરાશે, પેપર ફોડવાનો પ્રયાસ કરનાર બચી નહીં શકે નવા કાયદા બનતા સરકારના હાથ મજબૂત થયા વધુ એસટી બસોની ફાળવણી કરાઇ છે વધારાની 200 ST બસો દોડાવવામાં આવશે વિશેષ ટ્રેન દોડાવવાની તૈયારીઓ પરીક્ષાર્થીઓની વિડીયોગ્રાફી કરાશે ઉમેદવારોને CCTV આગળ ઉભા રખાશે નિયુક્ત કરેલા સિવાયને પ્રવેશ કરવો ગુનો
કુસ્તીબાજોને સુપ્રીમની ધોબીપછાડ/કુસ્તીબાજોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે કુસ્તી બાજોનો કેસ કર્યો બંધ FIR દાખલ થઇ છેઃ ચીફ જસ્ટીસ
કમોસમી વરસાદ/ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આહવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પાંચ દિવસથી પડી રહ્યો છે કમોસમી વરસાદ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી બાગાયતી પાકો, શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતામાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું