સ્મશાનમાં દારૂની પાર્ટી/અમદાવાદઃ મંતવ્ય ન્યુઝના અહેવાલનો પડઘો લોકોના પ્રશ્નોને વાચા આપવામાં મંતવ્ય ન્યુઝ અગ્રેસર જમાલપુર સ્મશાન દારૂ પાર્ટીનો કર્યો હતો અહેવાલ કોર્પોરેશનનું તંત્ર થયું દોડતું, સાફ સફાઈ શરૂ સ્મશાનના હોલની સફાઈ શરૂ કરવામાં આવી સફાઈ દરમ્યાન પણ મળી આવી દારૂની બોટલો ફરી એકવાર મંતવ્ય ન્યુઝ લોકોની વહારે આવ્યું
ગેરકાયદે દબાણ/રાજકોટઃ ગેરકાયદેસર દબાણ હટાવવાનો આદેશ ગેરકાયદેસર દબાણ હટાવવા કમિશ્નરનો આદેશ મનપાની જગ્યામાં દબાણ તોડી પાડવામાં આવશે રાજકોટ મનપા કમિશ્નરે કર્યા તોડવાના આદેશ 65 દિવસ દબાણ હટાવવાની કામગીરી કરાશે છોટુનગર વિસ્તારમાં શૂલભ શૌચાલયમાં કરાયું દબાણ
આર્મી હેલિકોપ્ટર ક્રેશ/જમ્મુ કાશ્મીરઃ કિશ્તવાડમાં હેલિકોપ્ટર ક્રેશ સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ હેલિકોપ્ટરમાં સવાર હતા 3 લોકો બે લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર
ગુજરાત ટાઇટન્સ/ગુજરાત ટાઇટન્સના 3 ક્રિકેટર જાહેરમાં રમ્યા ક્રિકેટ મહાત્મા મંદિર ખાતે ક્રિકેટ રમતા નજરે પડ્યા સ્થાનિક છોકરાઓ સાથે રમ્યા ક્રિક્રેટ રસીદ ખાન, ઓડિયાન સ્મિથ, નૂર અહેમદ રમ્યા ક્રિકેટ
છોકરીનો પીછો કરનારનું મુંડન/મોરબીઃ છોકરીઓનો પીછો કરનારાને કરાયા મુંડન ગ્રામ્ય વિસ્તારમાં બે શખ્સો કરતા છોકરીઓનો પીછો પ્રસંગમાં આવેલી છોકરીઓની પીછો કરતા ગામના લોકોએ પકડીને ચખાડ્યો મેથીપાક મુંડન કરતો વિડીયો સો.મિડીયામાં વાયરલ
આત્મહત્યા/સુરેન્દ્રનગરઃ ટ્રેન નીચે પડતુ મુકી યુવકનો આપઘાત થાનમાં ટ્રેન નીચે પડતું મૂકી યુવાને જીવન ટૂંકાવ્યું અગમ્ય કારણોસર યુવકે કર્યો આપઘાત ઘટના સ્થળેથી યુવાનનું બાઇક મળી આવ્યુ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
સુરત એપીએમસીની બોર્ડમીટિંગ/સુરત APMCની આજે મળી બોર્ડ મિટિંગ બોર્ડ મિટિંગમાં નક્કી થયા પ્રમુખ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઈ પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી
વડોદરા પાણીકાપ/વડોદરાઃ પૂર્વ ઝોનમાં બે દિવસ પાણીકાપ 5 અને 6 મેના રોજ કાપીકાપ 2 લાખ લોકોને નહીં મળે પાણી બપોરે અને સાંજે હળવા પ્રેશરથી પાણી મળશે ભરઉનાળે નિમેટા કંપની સફાઇ હાથ ધરાશે
યુરીયા કૌભાંડ/વડોદરાઃ સબસિડીવાળા યુરિયાનું કૌભાંડ કરખડીની કંપનીમાં યુરિયા ખાતરનું કૌભાંડ માલિક અને સપ્લાયર સામે નોંધાઇ ફરિયાદ બન્ને સામે વડુ પોલીસ સ્ટેશમાં નોઁધાઇ ફરિયાદ ચોક્સી કલર્સ પ્રા.કંપનીના માલિક સામે ફરિયાદ નાયબ ખેતી નિયામકની ટીમે કરી હતી તપાસ અંકલેશ્વરથી જથ્થો લાવ્યાની કરી હતી કબૂલાત નેમ કોટેડ યુરિયાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ