આત્મહત્યાનો પ્રયાસ કર્યો/જૂનાગઢઃ જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ ગુજસીટોકના આરોપીએ કર્યો આપઘાતનો પ્રયાસ આરોપીએ બ્લેડ વડે શરીર પર માર્યા ઘા હાથ અને ગળા પર માર્યા ઘા લોહી લુહાણ હાલતમાં કેદીને હોસ્પિ. ખસેડાયો આપઘાતના પ્રયાસનું કારણ અકબંધ
ભગવાન જગન્નાથની રથયાત્રા/ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ મોસાળમાં મામેરા માટેની તૈયારીઓ શરૂ મોસાળામાં પ્રથમ વાર હેલિકોપ્ટરથી કરાશે પુષ્પવર્ષા યજમાન 15 હાથી અને ઘોડા સાથે યોજશે શોભાયાત્રા વાઘા મોરના વર્ક વાળા બનાવવામાં આવશે
રવિ ફાઇટર/સુરતઃ માથાભારે રવિ ફાઇટર આવ્યો વિવાદમાં રાજકીય વગ ધરાવતો શખ્સ અગાઉ વિવાદમાં આવ્યો છે ઘાતક હથિયાર સાથે વિડીયો થયો વાયરલ અગાઉ વિવાદો વચ્ચે પોલીસે નથી કરી કાર્યવાહી રવિ ફાઇટર પાસે નથી કોઇ પણ હથિયાર લાયસન્સ હથિયાર લાયસન્સ ન હોવા છતાંય હથિયારો સાથે દેખાયો શું પોલીસ રવિ ફાયટર સામે કોઈ કાર્યવાહી કરશે ?
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો/સોના-ચાંદીના ભાવમાં ઉછાળો સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 63000 સોનાના ભાવમાં રૂ. 900નો ઉછાળો ચાંદીના ભાવમાં રૂ. 1400નો ઉછાળો કિલો ચાંદીનો ભાવ રૂ. 77500
વડોદરા-ખડોદરા/વડોદરા બની રહ્યું છે ખડોદરા વડોદરામાં ગમે ત્યાં ભુવા પડે છે વડોદરામાં રોડ હલકી ગુણવત્તાનો બને હોટમિક્સ પ્લાન્ટ પર પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ હોટ મિક્સ પ્લાન્ટ પરથી પેચવર્કનો માલ પૂરો પાડે ગ્રીટમાંથી કચરો કાઢવામાં આવી રહ્યો છે બહાર
વ્યાજખોર સામે ફરિયાદ/ધાનેરામાં વ્યાજખોર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ સસ્પેન્ડ ધાનેરાનો ભાજપ પૂર્વ ઉપ પ્રમુખ વ્યાજખોર જડિયાના કર્મચારીને ઉછીના 3 લાખની ઉઘરાણી 3 લાખના બદલે 1 કરોડના નોટરી પેપર કરાવ્યા ઉઘરાણી મામલે 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ 5 લોકો વિરુદ્ધ ધાનેરા પો. સ્ટે.માં ફરિયાદ
વિદેશી વાંચ્છુકોના મોત/મહેસાણાઃ વિજાપુરના માણેકપુરાનો મામલો વિદેશ વાંચ્છુક પરીવારના મોત મામલે ફરીયાદ કેનેડા-અમેરિકા બોર્ડર પર 4 સભ્યોના મોત થયા હતા કબૂતરબાજ 4 એજન્ટો સામે ફરીયાદ વિજાપુરના વસાઈ પો.સ્ટે.માં નોંધાઈ ફરીયાદ કાવતરું રચી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ કબૂતર બાજ એજન્ટોએ રૂ. 60 લાખ લીધા હતા