કર્ણાટક ચૂંટણી-મોદી પરિબળ/2024ની લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણનો પહેલો ગઢ બચાવવા કોઈ કસર બાકી ન મૂકતું ભાજપ
નરસિંહ મહેતા કોલેજમાં વિવાદ/જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.માં વિવાદ કોલેજોમાં કાર્યકારી આચાર્યની નિયુક્તિ નિયમ વિરુદ્ધ ડૉ. નિદત બારોટની શિક્ષણ મંત્રી ને રજુઆત સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ડીન છે ડૉ. નિદત બારોટ યુનિ.માં કોલેજમાં કાર્યકારી આચાર્યની નિયુક્તિ પ્રથા નથી સંબધિત કોલેજ આચાર્યની પસંદગી કરે છે કોલેજના વહીવટમાં સીધો હસ્તક્ષેપથી વિવાદ વધશે
યુપી મ્યુનિ. ચૂંટણી/ઉત્તરપ્રદેશમાં પ્રથમ ચરણનું મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન CM યોગીએ કર્યું મતદાન ગોરખપુરનાં વોર્ડ નં. 797માં કર્યું મતદાન
કોર્પોરેશન દ્વારા દંડ/અમદાવાદઃ સોલિડ વેસ્ટ વિભાગની કડક કાર્યવાહી સોલા રોડ પર આવેલી હોટેલને કર્યો દંડ હોટેલ વિવાનતાને દંડ ફટકરાવવા માં આવ્યો સ્વચ્છતાના અભાવ મુદ્દે કરવામાં આવ્યો દંડ પાર્કિંગમાં પાણીનો બગાડનો કરાયો દંડ હોટેલ પાસે કચરાના ઢગલા જોવા મળ્યા 50 હજાર નો દંડ કોર્પો. દ્વારા કરવામાં આવ્યો
પહેલવાનોનો વિવાદ/જંતર- મંતર પર પહેલવાનોના ઘરણાનો વિવાદ પહેલાવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પહેલવાનોએ પોલીસ પર લગાવ્યો આરોપ ગેરવર્તન કર્યાનો પહેલવાનોએ લગાવ્યો આરોપ સોમનાથ ભારતી ફોલ્ડિંગ બેડ લઇને પહોંચતા વિવાદ ઘર્ષણમાં એક પહેલવાન થયો ઇજાગ્રસ્ત સ્વાતી મલિવાલ મળ્યા પહેલવાનોને મહિલા આયોગના પ્રમુખ છે સ્વાતી મલિવાલ પોલીસે સૌરભ ભારદ્વારજની કરી અટકાયત વિનેશ ફોગાટે દિલ્હી પો.કમિશ્નરને લખ્યો પત્ર બજરંગ પુનિયાએ કેન્દ્રિય ગૃહમંત્રીને લખ્યો પત્ર
ચક્રવાતી તૂફાન/વર્ષના સૌપ્રથમ ચક્રવાત મોચાનો ખતરો યથાવત્ બંગાળની ખાડીમાં સર્જાયું છે સાયક્લોન ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા સાયક્લોનના કારણે વરસાદ થવાની સંભાવના વાવાઝોડું બાંગ્લાદેશ- મ્યાનમાર સરહદે ટકરાઇ શકે 11 મે બાદ ટકરાઇ શકે છે વાવાઝોડું તટીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આતંકવાદી ઠાર/બારામુલા સેના અને આતંકી વચ્ચે અથડામણ અથડામણમાં 2 થયા ઠાર આતંકીઓ પાસેથી મળ્યા મોટી માત્રમાં હથિયાર
સુરત એપીએમસી/સુરત APMCની આજે યોજાશે બોર્ડ મિટિંગ બોર્ડ મિટિંગમાં નક્કી કરશે પ્રમુખ ઉપપ્રમુખ APMCનાં પ્રમુખ માટે સંદીપ દેસાઈ પ્રબળ દાવેદાર ચોર્યાસી ધારાસભ્ય છે સંદીપ દેસાઇ ઉપપ્રમુખની રેસમાં ત્રણ જણા રેસમાં રાજેન્દ્ર પટેલ, અમરીશ પટેલ, હર્ષદ પટેલનું નામ ચર્ચામાં 2500 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે સુરત APMC ભાજપ પ્રેરિત પેનલ હોવાથી ભાજપ મેન્ડેટ આપશે આ વખતે યુવા ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાઇ આવ્યા