તલાટી/આગામી 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરાઇ ગેરરીતિ કે ચોરી ઘટવાને અટકાવવા બોડી વોર્ન કેમેરા ઉમેદવારોની તપાસ માટે ખાસ સુચના અપાઇ બે કલાક પહેલા જ ઉમેદવારોનું ચેકિંગ શરૂ કરાશે રાજ્યમાં ત્રણ હજારથી વધુ જગ્યાઓ પર લેવાશે પરીક્ષા બપોરે 12:30 કલાકે શરૂ થશે જે 1:30 કલાકે પૂર્ણ થશે 8 લાખથી વધુ ઉમેદવારો આપવાના છે પરીક્ષા
કેબિનેટ બેઠક/ગાંધીનગરઃ આજે મળશે કેબિનેટ બેઠક કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દા પર થશે ચર્ચા સીએમની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ અંગે સમીક્ષા કમોસમી વરસાદથી ખેતીમાં થયેલ નુક્શાન અંગે સમીક્ષા બેઠકમાં રાજ્યમાં કોરોનાના કેસ અંગે પણ થશે સમીક્ષા રાજ્યમાં પીવાના પાણીની સ્થિતિની પણ સમીક્ષા તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે પણ થશે ચર્ચા કેબિનેટ બેઠકમાં આગામી આયોજનો પર થશે ચર્ચા
કમોસમી વરસાદની આગાહી/આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી 4 થી 6 મે સુધી રહેશે સામાન્ય વરસાદ રહેશે રાજ્યમાં 7 મે થી વરસાદની અસર બંધ થશે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલીમાં આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, સુરતમાં પણ પડી શકે વરસાદ વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ આવી શકે 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે નોર્થ ઇસ્ટ અરેબિયન સી માં ટ્રફ ઉદભવ્યું રાજ્યમાં વાવાઝોડાની કોઈ આગાહી નથી
ખેડૂતોને વળતર/કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ CMને લખ્યો પત્ર રાજ્યમાં અત્યાર સુધી પડેલ માવઠા મુદે લખ્યો પત્ર સર્વે કરાવીને વહેલી તકે વળતર સહાય ચુકવવા જણાવ્યું
હાર્ટએટેકથી મોત/પાટણઃ હારીજમાં હાર્ટ અટેકથી મોત પાણી પુરવઠા વિભાગમાં ડ્રાઇવરનું મોત હાર્ટઅટેકના બનાવોમાં થઇ રહ્યો છે વધારો ફરજ દરમિયાન અચાનક દુખાવો ઉપડતા એટેક
કમોસમી વરસાદની આગાહી/આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી ભારે પવન સાથે છુટા છવાયા વરસાદની આગાહી 3 થી 6 મે સુધી રહેશે સામાન્ય વરસાદ રહેશે રાજ્યમાં 7 મે થી વરસાદની અસર બંધ થશે કચ્છ, દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલીમાં આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, સુરતમાં પણ પડી શકે વરસાદ વલસાડ, નવસારી, ડાંગમાં વરસાદની આગાહી હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ આવી શકે 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં 3 દિવસ બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી વધી શકે નોર્થ ઇસ્ટ અરેબિયન સી માં ટ્રફ ઉદભવ્યું રાજ્યમાં વાવાઝોડાની કોઈ આગાહી નથી
આત્મહત્યા/વડોદરાઃ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત ધો. 12 સાયન્સના પરિણામ બાદ આપઘાત નાપાસ થતા લાગી આવતા ભર્યું પગલું વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાધો પારૂલ એપાર્ટમેન્ટમાં રહેતી હતી જીગ્નીશા પટેલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
ભાજપના વોર્ડ પ્રમુખની ફૂડ કોર્ટ સીલ/સુરતઃ ભાજપના વોર્ડ પ્રમુખની ફૂડ કોર્ટ સીલ 12 લાખનું ભાડું નહીં ચૂકવતા કર્યું સીલ ફૂડ કોર્ટ મનપાએ કર્યું સીલ કાર્યવાહી વોર્ડ નં. 10 BJPના પ્રમુખ ચલાવતા ફૂડ કોર્ટ માર્ચમાં બાકી નાણાંનો આપ્યો હતો ચેક ચેક બાઉન્સ થતાં પ્રમુખને કરી હતી જાણ
સુરત એપીએમસી/સુરત APMCની આવતીકાલે યોજાશે બોર્ડ મિટિંગ બોર્ડ મિટિંગમાં નક્કી કરશે પ્રમુખ ઉપપ્રમુખ APMCનાં પ્રમુખ માટે સંદીપ દેસાઈ પ્રબળ દાવેદાર ચોર્યાસી ધારાસભ્ય છે સંદીપ દેસાઇ ઉપપ્રમુખની રેસમાં ત્રણ જણા રેસમાં રાજેન્દ્ર પટેલ, અમરીશ પટેલ, હર્ષદ પટેલનું નામ ચર્ચામાં 2500 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે સુરત APMC ભાજપ પ્રેરિત પેનલ હોવાથી ભાજપ મેન્ડેટ આપશે આ વખતે યુવા ડિરેક્ટર્સ બિનહરીફ ચૂંટાઇ આવ્યા
જુગાર/સુરેન્દ્રનગર : જુગારનો અખાડો ઝડપાયો સૌકા ગામે ચાલતા જુગારધામ પર LCB ત્રાટકી ગુડદી પાસાનો જુગાર રમતા 38 જુગારીઓ ઝડપાયા રોકડ રકમ સહિત 28.77 લાખનો મુદ્દામાલ જપ્ત ફરજ પર બેદરકારી રાખનાર પોલીસ સામે કાર્યવાહી 1 PSI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ