Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ડિમોલિશન/સુરતઃ મનપા દ્વારા મેગા ડીમોલેશન અશોક નગર ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન હાથ ધરાયુ રેલવે લાઈન નજીક આવેલી છે ઝૂંપડપટ્ટી વહેલી સવારથી જ પાલિકા દ્વારા ડીમોલેશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન કરાયું

આરોગ્ય વિભાગના દરોડા/સુરતઃ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા પનીરના વિક્રેતાના ત્યાં પાડ્યા દરોડા પનીરના સેમ્પલ લઇને મોકલાશે પરીક્ષણમાં તમામ ઝોનમાં દ્વારા કરવામાં આવી કાર્યવાહી અલગ અલગ ડેરીઓમાંથી પનીરના સેમ્પલ લેવાયા

કાર્ડિયાક કેસોમાં વધારો/રાજ્યમાં 108 ઇમરજન્સીની માહિતી આવી સામે આ વર્ષે કાર્ડિયાકના કેસોમાં વધારો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારો આ વર્ષે એપ્રિલમાં 1458 કાર્ડિયાકના કેસ ગત વર્ષે એપ્રિલમાં 1131 કાર્ડિયાકના કેસ 2021માં માત્ર 280 કાર્ડિયાકના કેસ નોંધાયા 2 વર્ષમાં કાર્ડિયાકના કેસમાં 420 ટકાનો વધારો

આત્મહત્યા/સુરતઃ પાંડેસરા વિસ્તારની ઘટના 45 વર્ષીય વ્યક્તિએ કર્યો આપઘાત ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત છેલ્લા એક વર્ષથી સતત બીમાર રહેતા હતા બીમારીથી કંટાળીને કર્યો આપઘાત UPના વતની ઘણા સમયથી સુરત રહેતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

વિવાદ પર નિવેદન/સુરતઃ બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે વિવાદનો મામલો લક્ષ્મી રેસીડેન્સી બિલ્ડર અને સ્થાનિકો વચ્ચે થયો વિવાદ પોલીસે રાત્રે સોસાયટીના આગેવાનોની ધરપકડ કરી બિલ્ડર પોલીસના સહારે દબાવવાનો પ્રયાસનો આક્ષેપ જગ્યા માટે લડત ચલાવતા લોકો સામે થઈ FIR ધરપકડ થયેલા લોકોને જામીનમુક્ત કરવા માટે મૂકી શરત પોલીસ દ્વારા સ્થાનિકો સામે મૂકવામાં આવી શરત સોસાયટીના ગેટ ખુલ્લા કરી મંડપ હટાવવા શરતો મૂકી પોલીસના આ પ્રકારના વલણને લઈને ડરનો માહોલ

યુવાનની લાશ મળી આવી/પાવીજેતપુરઃ એક યુવાનની લટકતી મળી લાશ અણીયાદ્વી ગામે ખાખડનાં ઝાડ પરથી મળી લાશ સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસેને કરી જાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

મહિલાની લાશ મળી આવી/જૂનાગઢઃ ચુડવામાં ત્રણ મહિલાનો ગુમ થવાનો મામલો માતા પુત્રી સહિત ત્રણની મળી આવી લાશ ફાયર બ્રિગેડ દ્વારા લાશને શોધી લેવાઈ ગઈકાલે સાંજે પૂર આવતા તણાઈ હતી રીક્ષા મજૂરી કામે આવેલ મહિલાઓ તણાઈ હતી ઉપલેટાના લાઠ ગામના હતા મૃતકો

Stock Market/એરલાઇન ઉદ્યોગની અસર બજાર પર, સેન્સેક્સ અને નિફ્ટી ગગડ્યા

શરદ પવાર-ભાજપ/NCPનું અસ્તિત્વ સંકટમાં, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં થશે કંઈક મોટું, જાણો પવારના રાજીનામા પર બીજેપીનો સંકેત

EV two wheeler/EVની દુનિયામાં બીજી કંપનીનું વિસ્ફોટક વિસ્તરણ, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં હિસ્સો વધારશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy