આત્મહત્યા/ વડોદરાઃ વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત ધો. 12 સાયન્સના પરિણામ બાદ આપઘાત નાપાસ થતા લાગી આવતા ભર્યું પગલું વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાધો પારૂલ એપાર્ટમેન્ટમાં રહેતી હતી જીગ્નીશા પટેલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

Breaking News