જુગાર/
સુરેન્દ્રનગર : જુગારનો અખાડો ઝડપાયો સૌકા ગામે ચાલતા જુગારધામ પર LCB ત્રાટકી ગુડદી પાસાનો જુગાર રમતા 38 જુગારીઓ ઝડપાયા રોકડ રકમ સહિત 28.77 લાખનો મુદ્દામાલ જપ્ત ફરજ પર બેદરકારી રાખનાર પોલીસ સામે કાર્યવાહી 1 PSI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
