છોકરીનો પીછો કરનારનું મુંડન/
મોરબીઃ છોકરીઓનો પીછો કરનારાને કરાયા મુંડન ગ્રામ્ય વિસ્તારમાં બે શખ્સો કરતા છોકરીઓનો પીછો પ્રસંગમાં આવેલી છોકરીઓની પીછો કરતા ગામના લોકોએ પકડીને ચખાડ્યો મેથીપાક મુંડન કરતો વિડીયો સો.મિડીયામાં વાયરલ
