Breaking News/
વાવાઝોડા સંદર્ભે ગૃહમંત્રીએ આપી પ્રતિક્રિયા, વાવાઝોડામાં કોઈ માનવ મૃત્યુ નહીં, દ્વારકામાં 10 હજારથી વધુ વીજપોલને નુકશાન, 238 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો, 15થી વધુ સબસ્ટેશન, 5થી વધુ મેઈન લાઇન ખોરવાઈ, તંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું છે કામગીરી
