Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

જીએસટી દરોડા/સુરત:વરાછામાં GST દરોડા મામલો 7થી વધુ પેઢી પર જીએસસટીએ દરોડા પાડ્યા હતા બોગસ એક્સપોર્ટ કરનારાઓની યાદી તૈયાર કરાઇ ટેક્સટાઇલ એક્સપોર્ટર્સ હાલ નિશાના પર છે લેસ અને ટેક્સટાઇલ પાર્ટ્સના વેપારીઓ સાણસામાં

પાણીની મેઇન લાઇનમાં ભંગાણ/વડોદરામાં પાણીની લાઈનમાં ભંગાણ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થયો વગર વરસાદે રોડ પર ભરાયા પાણી વોર્ડ 13માં SRP કોલોની પાસે ભંગાણ GEB ની કામગીરી સમયે ભંગાણ સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર બાળુ સુર્વેનો આક્ષેપ સતત બીજા દિવસે પાણીનો થઈ રહ્યો છે વેડફાટ 30 હજાર લોકોને આજે પીવાનું પાણી નહિ મળ્યું

કમોસમી વરસાદ/જામનગર: જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ લાલપુર પંથકમાં વહેલી સવારમાં વરસાદ નાંદુરી, ગોદાવરીમાં ધોધમાર કમોસમી વરસાદ ખેતરો બહાર પાણી નીકળ્યા, વોકળા બે કાંઠે પશુઓના ચારા અને બાજરીના પાકને નુક્સાની

કમોસમી વરસાદ/ગીરસોમનાથના ઉનામાં કમોસમી વરસાદ ઉના, ગીર ગઢડામાં મોડી રાતથી વરસાદ કમોસમી વરસાદથી પાકને વ્યાપક પણે નુકસાન કેસર કેરીમાં લાખો રૂપિયાનું નુકસાન

કમોસમી વરસાદ/ભાવનગર શહેરમાં વાતાવરણમાં આવ્યો પલ્ટો અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ ભારે પવન સાથે વરસાદ શરૂ કમોસમી વરસાદ ખેડૂતોમાં ચિંતા વધી ભાવનગર શહેરમાં વાતાવરણમાં આવ્યો પલ્ટો

કમોસમી વરસાદ/સાબરકાંઠા:જીલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ જિલ્લામાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ 24 કલાકમાં નોંધાયેલ વરસાદ

હત્યા/ભાવનગર:મહુવા માર્કેટયાર્ડમાં યુવાનની હત્યા ડુંગળી ભરેલી ટ્રક લઇને આવેલા ડ્રાયવરની હત્યા મુનાફ ચાવડા નામના યુવકની હત્યા છરીના ધા મારી ચાર શખ્સોએ કરી હત્યા ભાવનગર:મહુવા માર્કેટયાર્ડમાં યુવાનની હત્યા

કમોસમી વરસાદ/બોટાદમાં વહેલી સવારના વરસાદી માવઠું શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ વરસાદના પગલે લોકોને ગરમીથી રાહત ખેડૂતોની ચિંતામાં થયો સતત વધારો

કમોસમી વરસાદ/ગીર સોમનાથમાં મોડી રાતથી વરસાદ વેરાવળ, સુત્રાપાડા, કોડીનારમાં વરસાદ વહેલી સવારે પણ ધોધમાર વરસાદ તલ,અડદ,મગ, બાજરી જેવા પાકોને નુકસાન ગીર સોમનાથમાં મોડી રાતથી વરસાદ

કમોસમી વરસાદ/ગારીયાધાર પંથકમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ પચ્ચેગામ, પરવડી વીરડી,માનગઢમાં વરસાદ કમોસમી વરસાદથી ખેડુતમાં ચિંતાનો માહોલ તલ બાજરો જુવાર ઉનાળું પાકને નુકસાની ભીતી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy