કમોસમી વરસાદ/રાજકોટ: જામકંડોરણામાં ગાજવીજ સાથે વરસાદ વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં ઉનાળુ પાકોને થઈ શકે છે મોટાપાયે નુકસાન ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ
કમોસમી વરસાદ/રાજકોટ:જસદણમાં પણ વહેલી સવારથી વરસાદ આટકોટ, કનેસરા, કોઠી,વીરનગરમાં વરસાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડયો કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ તલ,બાજરો,જુવારને નુકશાનની ભીતિ
કમોસમી વરસાદ/મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો વહેલી સવારથી વીજળીના કડાકા સાથે વરસાદ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ ધામોદ,લાલસર વખતપુરમાં વરસાદ આંબાની કેરી ખરી પાડતા ખેડૂતો ચિંતામાં કેરી સહિત અન્ય પાકને નુકસાન ની ભીતિ
કમોસમી વરસાદ/જૂનાગઢના વાતાવરણમાં પલટો વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ મોડી રાતથી ગાજવીજ વરસાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસાદથી ખેડૂતો ચિંતિત કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ વરસાદથી ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન
કમોસમી વરસાદ/અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ પૂર્વના મેમ્કો,નરોડા,બાપુનગરમાં વરસાદ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા વહેલી સવારે વરસાદથી ગરમીથી રાહત અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ
ડમી કાંડ/ભાવનગર:ડમીકાંડમાં વધુ એકની ધરપકડ કલ્પેશ જાની નામના શિક્ષકની ધરપકડ કરાઇ છોટાઉદેપુરથી પકડી પાડવામાં આવ્યો તળાજાના સથરા ગામના શિક્ષકની ધરપકડ
કોરોનાના કેસો/ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ એક્ટિવ કેસની સંખ્યા 1396એ પહોંચી ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો કોરોના રિકવરી રેટ 99.03 ટકા થયો અમદાવાદમાં 54, વડોદરામાં 21, સુરતમાં 18 કેસ
આત્મહત્યાનો પ્રયાસ કર્યો/સુરત:SMC કર્મચારીનો આપઘાતનો પ્રયાસ સવજી કોરાટ બ્રિજ પરથી મોતની છલાંગ તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ 23 વર્ષીય ભાવેશ પટેલનો આપઘાતનો પ્રયાસ ભાવેશના આગામી 6 મેએ લગ્ન થવાના હતા યુવતીએ લગ્ન કરવાનો ઇન્કાર કરતા પગલું ભર્યુંટ ભાવેશને હેમખેમ નદીમાંથી બહાર કઢાયો
મહાઠગ ઝડપાયો/પાટણઃસિધ્ધપુરમાં મહાઠગ ઝડપાયો અમેરિકાથી દિલ્હી આવતા જ પોલીસે દબોચ્યો દિલ્હી એરપોર્ટથી પોલીસે આરોપીને પકડયો બે વર્ષથી ફરાર ઠગ નિલેશ પંડયા પકડાયો ખોટા દસ્તાવેજથી લગ્નનું સર્ટી. બનાવ્યું હતું બે સંતાનોની માતાને અમેરિકાની લાલચ આપી હતી અમેરિકાની લાલચ આપી મહિલાઓને છેતરતો મહિલાના પતિએ 2 વર્ષ પહેલા નોંધાવી હતી ફરિયાદ અમેરિકાની સિટીઝનશીપ હોવાથી ફરાર હતો
યુવકનો મૃતદેહ મળ્યો/જૂનાગઢ:કેશોદમાં મકાનમાંથી મળ્યો મૃતદેહ કેશોદ ઉતાવળિયા નદી કાંઠે પાસેની ઘટના બંધ મકાનમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો સ્થાનિકોએ દુર્ગંધ આવતાં પોલીસને કરી જાણ પોલીસે શંકાસ્પદ મોત અંગે તપાસ હાથ ધરી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી ધરી હાથ ધરી મૃતક ભાવેશ ચૂડાસમા હોવાનું જાણવા મળ્યું