કમોસમી વરસાદ/ જૂનાગઢના વાતાવરણમાં પલટો વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ મોડી રાતથી ગાજવીજ વરસાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસાદથી ખેડૂતો ચિંતિત કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ વરસાદથી ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન

Breaking News