યુવતીની લાશ મળી/મહેસાણા: યુવતીની લાશ મળવાનો મામલો નિર્વસ્ત્ર હાલતમાં યુવતીની લાશ મળી હતી પોલીસે અનેક શંકાસ્પદોની પૂછપરછ કરી યુવતીને લઈ જનાર રિક્ષાચાલક ની પૂછપરછ યુવતી માનવ આશ્રમ ચોકડીથી રીક્ષામાં બેસી હતી યુવતી સાથે અજાણ્યો ઈસમ બેઠો હતો રિક્ષાચાલકે બંનેને ગઢા ગામના પાટીએ ઉતાર્યા હતા રિક્ષાચાલક મુખ્ય શકમંદ બન્યો પોલીસે રિક્ષાચાલકની ઘનિષ્ઠ પૂછપરછ કરી
ઠગાઈ/અમદાવાદ:ઘરનું ઘર આપવાના નામે ઠગાઇ ગરીબો સાથે લાખ્ખો રૂપિયાની ઠગાઇ કરાઇ આશ્રમરોડ પર વેસ્ટ બેંક બિલ્ડિંગમાં ઓફીસ હતી નવનિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ નામથી ઓફીસ હતી ઘર આપવા સર્વે કરીએ છે કહી છેતરપિંડી કરી દરેક ઘર ઇચ્છુકો પાસે ફોર્મ ના 100 રૂપિયા લેતા અંદાજે 45000 થી વધુ ફોર્મ ભરાયાં હોવાની ચર્ચા ઓફિસના સ્ટાફનીવ મોડી રાત સુધી પૂછપરછ નવરંગપુરા પોલીસે તપાસ હાથ ધરી
લૂંટ/અમદાવાદ:નવરંગપુરામાં 50 લાખની લૂંટ મામલો CCTVના આધારે પોલીસની તપાસ કેટલાક શંકાસ્પદોની પુછપરછ ક્રાંઇમબ્રાંચની ટીમે પુછપરછ કરી આંગડીયા કર્મી પાસેથી 50 લાખની થઇ હતી લૂંટ આર અશોક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો સી જી રોડ પર આવેલ મોલ પાસે બની હતી ઘટના
અકસ્માતમાં મોત/વડોદરા:નંદેસરી GIDCમાં મજૂરનું મોત ઇપકાં લેબોરેટરીઝ લિમિટેડમાં એકનું મોત 24 વર્ષીય મજૂરનું વીજ કરંટ લાગવાથી મોત પરિવારે કંપની અને કોન્ટ્રાક્ટર સામે કર્યા આક્ષેપ પરિવારજનોને પૂરતી માહિતી ન આપ્યાના આક્ષેપો પરિવારજનોને જરૂરી સહાય આપવા માંગ સહાય નહીં ચૂકવાય તો મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કમોસમી વરસાદ/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વરસાદની આગાહી રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મોટાભાગના જિલ્લામાં વરસાદ થવાની શકયતા 1 મે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
ઓક્સિજન ટ્રીટમેન્ટ/ઓક્સિજન ઉપચાર: આ શું છે જે કરચલીઓ ઘટાડશે, પીડામાં રાહત આપશે; કેન્સરના દર્દીને રાહત
સીબીઆઈ-સત્યપાલ મલિક/સીબીઆઈએ સત્યપાલ મલિકની પાંચ કલાક પૂછપરછ કરી, એજન્સીએ વીમા કૌભાંડની તપાસ અંગે સ્પષ્ટતા માંગી