યુવતીની લાશ મળી/ મહેસાણા: યુવતીની લાશ મળવાનો મામલો નિર્વસ્ત્ર હાલતમાં યુવતીની લાશ મળી હતી પોલીસે અનેક શંકાસ્પદોની પૂછપરછ કરી યુવતીને લઈ જનાર રિક્ષાચાલક ની પૂછપરછ યુવતી માનવ આશ્રમ ચોકડીથી રીક્ષામાં બેસી હતી યુવતી સાથે અજાણ્યો ઈસમ બેઠો હતો રિક્ષાચાલકે બંનેને ગઢા ગામના પાટીએ ઉતાર્યા હતા રિક્ષાચાલક મુખ્ય શકમંદ બન્યો પોલીસે રિક્ષાચાલકની ઘનિષ્ઠ પૂછપરછ કરી

Breaking News