યુવકનો મૃતદેહ મળ્યો/ જૂનાગઢ:કેશોદમાં મકાનમાંથી મળ્યો મૃતદેહ કેશોદ ઉતાવળિયા નદી કાંઠે પાસેની ઘટના બંધ મકાનમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો સ્થાનિકોએ દુર્ગંધ આવતાં પોલીસને કરી જાણ પોલીસે શંકાસ્પદ મોત અંગે તપાસ હાથ ધરી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી ધરી હાથ ધરી મૃતક ભાવેશ ચૂડાસમા હોવાનું જાણવા મળ્યું

Breaking News