ભરતી/ગુજરાત પોલીસ વિભાગમાં કરાશે ભરતી ચાલુ વર્ષે 7 હજાર જવાનોની ભરતી કરાશે પોલીસ વિભાગમાં ખાલી જગ્યા પર ભરતી 22 હજાર જગ્યા ખાલી હોવાનો સરકારે કરેલો છે સ્વીકાર
હાર્ટ એટેકથી મોત/સુરત:પરિવારમાં બે લોકોના હાર્ટએટેકથી મોત વેવાઇને એટેક આવવાથી થયું હતું મોત વેવાઇના મોતની વિધીમાં આવેલા વેવાણનું મોત વેવાઇનો મૃતદેહ જોતા વેવાણને પણ આવ્યો એટેક
કમોસમી વરસાદ/મહેસાણામાં કમોસમી વરસાદ સાથે કરા પડયા મહેસાણા અને બેચરાજીમાં પવન સાથે કરા પડ્યા બપોર બાદ અચાનક વાતાવરણમાં જોવા મળ્યો પલટો ભારે પવન સાથે ભારે વરસાદ અને કરા પડયા
પસંદગીના નંબરની હરાજી/ગાંધીનગર: RTOમાં પસંદગીના નંબરની હરાજી 706 અરજદારોએ લીધો પસંદગીનો નંબર ગાંધીનગર RTOને 91.60 લાખની આવક કારની હરાજીમાં સૌથી વધુ બોલી 9999 નંબર ટુ વ્હીલર માટે 1 નંબર માટે લખો રૂપિયાની બોલી
ઓપરેશન કાવેરી-ગુજરાતી/ભારત સરકારનું ઓપરેશન કાવેરી સુદાનથી 34 ગુજરાતી રાજકોટ પહોંચ્યા સુદાનમાં આ પરિવારો વર્ષોથી રહે છે રાજકોટ કલેક્ટર અને પરિવારજનોએ આવકાર્યા
જીએસટી કૌભાંડ/ગુજરાતમાં GST ચોરીનું મોટું કૌભાંડ સરકારી તિજોરીને 15000 કરોડનું નુક્સાન ભાવનગર, સુરત, અમદાવાદમાં GST ચોરી કરી આણંદ, ધોળકા, ધધુકા, ભરૂચમાં GSTની ચોરી કૌભાંડના પગલે પોલીસ અને GST વિભાગની તપાસ મોટા માથાની સંડોવણી હોવાનો પ્રાથમિક અંદાજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપ્યા તપાસ ના આદેશ આગામી સપ્તાહ સીએમ કરશે રિવ્યુ બેઠક અલગ અલગ MO સાથે આચરવામાં આવ્યું કૌભાંડ ખોટી પેઢી બનાવી અને ખોટા દસ્તાવેજનો ઉપયોગ ડિજિટલ ક્રેડિટ ચેઇનને રોકવા સરકયુલર ટ્રેડિંગનો ઉપયોગ ટર્ન ઓવર બનાવવા માટે પણ સરકયુલર ટ્રેડિંગનો ઉપયોગ બિલ, ITC પાસ કરાવવા ખોટી કંપની સાચી બચાવી ભાવનગર સ્કેપ બિઝનેસથી કૌભાંડની શરૂઆત
હત્યા/જૂનાગઢઃ ચોરવાડના સુખપુર ગામે યુવાનની હત્યા પ્રેમ સંબંધમાં થઈ યુવાનની હત્યા યુવતીને મળવા જતા યુવાનને માર માર્યો યુવતીના પરિવારે ઢોર માર મારતા યુવાનનું મોત સારવાર દરમિયાન યુવાને તોડ્યો દમ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી