સરકારી અનાજનું કૌભાંડ/સરકારી અનાજના કૌભાંડીઓ અંગે સૌથી મોટા સમાચાર ગરીબોનો કોળિયો ઝૂટવનારા ઉપર તવાઈ નક્કી સરકારી અનાજ સગેવગે કરનારાના કેસ રિ ઓપન થશે સરકારી અનાજના કૌભાંડની તપાસ માટે SITની રચના નિમાયેલી SITએ કેસ રિ ઓપન કરવાની કરી ભલામણ અનાજ કૌભાંડમાં અધિકારીઓની સંડોવણી આવી સામે 2017થી 2022 સુધી થયેલા કેસ રિ ઓપન થશે રાજ્યમાં થયેલા કેસ પૈકી 83 કેસ રિ ઓપન થશે ગુરુવારે SITના સભ્યોની મળી હતી બેઠક
ભારે વરસાદની આગાહી/હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વરસાદની આગાહી રાજ્યના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મોટાભાગના જિલ્લામાં વરસાદ થવાની શકયતા 1 મે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય થશે
વિવાદાસ્પદ નિવેદન/કર્ણાટક ચૂંટણી પ્રચારમાં વિવાદિત નિવેદનો ભાજપના નેતા બાસનગૌડાએ કર્યું વિવાદિત નિવેદન બાસનગૌડાએ સોનિયા ગાંધી સામે નિશાન તાક્યું બાસનગૌડાએ સોનિયાને વિષ કન્યા કહ્યું કોંગ્રેસ અધ્યક્ષે પીએમને સાપ કહ્યા હતા
બાળકીની હત્યા/સુરતમાં મમતાને લજાવતો કિસ્સો 5 વર્ષીય દિવ્યાંગ બાળકીની હત્યા માતાએ જ પોતાની બાળકીની હત્યા કરી વેડ રોડના ફટકડાવાડી વિસ્તારનો બનાવ બાળકીને માતાએ નીચે પટકી હત્યા કરી નીચે પટકતા બાળકીની પાંસળીઓ તૂટી ગઈ ચોક બજાર પોલીસે કરી માતાની ધરપકડ
SCO દેશોની બેઠક/SCO દેશોના રક્ષામંત્રીઓની બેઠક રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બેઠક ચીન, રશિયા, ઇરાનના રક્ષામંત્રીઓ હાજર તાઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાનના રક્ષામંત્રી હાજર આતંકવાદ સામે લડાઇ મુદ્દે ચર્ચા વિશ્વ શાંતિને લઇ બેઠકમાં ચર્ચા
યુવતીની લાશ મળી/મહેસાણાઃ યુવતીનો ખેતરમાંથી મૃતદેહ મળવાનો મામલો બાસણા ગામ પાસેથી 23 વર્ષીય યુવતી મળી લાશ યુવતી નોકરી કર્યા બાદ ઘરે ફરતા ગુમ થઈ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પોલીસને કરાઇ જાણ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી યુવતીનો મૃતદેહ બીજા દિવસે મળી આવ્યો અસારવા સિવિલ હોસ્પિ. ખાતે પીએમ માટે લવાયો મૃતદેહ સ્વીકારવાનો કર્યો પરિવારે ઇન્કાર
હાટકેશ્વર બ્રિજ/અમદાવાદઃ ભ્રષ્ટાચારના હાટેશ્વર બ્રિજનો કેસ 4 આરોપીની આગોતરા જામીન અરજી જામીન અરજી પર કોર્ટ આપી શકે ચુકાદો 9 આરોપીઓ સામે નોંધાઇ છે ફરિયાદ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને SGS કંપની સામે ફરિયાદ આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી સેશન્સ કોર્ટમાં આ મામલે થશે સુનાવણી જવાબદાર અધિકારી સામે નોંધાઇ નથી પો.ફરિયાદ
ઓવરબ્રિજ/અમદાવાદઃ શહેરને મળશે વધુ 3 ઓવરબ્રિજ નરોડા, સતાધાર અને વાડજમાં બનશે બ્રિજ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મળશે મુક્તિ દસ દિવસમાં ખાતમુહૂર્તની તૈયારી આશરે 500 કરોડના ખર્ચ બ્રિજ પાછળ થશે
એફએમ રેડિયો/FM રેડિયોએ એક જન આંદોલન છે જેમને રેડિયોને લાભ નથી મળ્યો તે હવે કનેક્ટ થશે 91 FMની સુવિધાઓ નોર્થ ઇસ્ટ માટે મહત્વની મન કી બાતે અલગ અલગ અભિયાનોને જન આંદોલન હવે નવા ડિજિટલ એન્ટપ્રિન્યોર્સ બનશે
લાંચ/અમદાવાદઃ કોર્પો.નો કર્મચારી લાંચ લેતા ઝડપાયો હેમરાજ દાફડા લાંચ લેતા ACBના છટકામાં કર્મચારી રૂ. 20 હજારની લાંચ લેતા ઝડપાયો પાણીની પાઇપ લાઇન નાખવા માગી લાંચ સ્ટેડિયમ વોર્ડના ઇજનેર વિભાગમાં બજાવે ફરાજ